Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०५ उ० ३ सू० २ नरयिकायायुष्कनिरूपणम् १७९ हुआ है। तात्पर्य कहने का यह है कि यदि जीव ने पूर्वभव में गृहीतभव में तिथंच आयु के बंध कराने वाले कारणों को आचरित करके तिर्यगायु का बंध कर लिया है तो ऐसा वह जीव मरण कर एगेन्द्रिय जीवों में जहां पर उस ने उत्पन्न होने योग्य आयु कर्म का बंध कर लिया होगा वहां पर मरण कर जन्म धारण करेगा यदि दो इन्द्रिय तिर्यश्चों में जाने योग्य आयुकर्म के कारणभूत कार्यों के सेवन करने से वहां की आयु का बंध कर लिया है तो वहींपर कृमि आदि जीवों में जन्म धारणकर लेगा। यदि तेइन्द्रिय तिर्यचों में जाने योग्य आयुकर्म के कारणभूत कारण कलापों के करते आने से तेइन्द्रिय जीवों में जाने की आयुकर्म का बंध कर लिया है तो वह पिपीलिका आदि जीवों में जन्म धारण कर लेगा, यदि चौइन्द्रिय तिर्यश्चों में जाने योग्य आयुकर्म के कारणभूत कार्यों के करने से जीव ने चौइन्द्रिय तिर्यञ्चों में जाने की आयु का बंध कर लिया है तो वह मरण कर भ्रमर आदि चौइन्द्रिय जीवों में जन्म धारण कर लेगा, इसी प्रकार यदि जीव ने संज्ञी अथवा असं. शी पंचेन्द्रिय तिर्यंचों में उत्पन्न होने योग्य पंचेन्द्रियतिर्यगायु का बंध किया है तो वह वहीं पर जन्म धारण करेगा। इसी तरह से 'मणुस्सा
પાંચ પ્રકારની તિર્યચનિમાંની જે તિર્યચનિમાં જવાને યોગ્ય આયુને બંધ જીવે પૂર્વ ભવમાં બાંધ્યું હશે, તે પ્રકારની તિર્યચનિમાં જીવ ઉત્પન્ન થશે. જે એકેન્દ્રિય તિર્થધ એનિમા ઉત્પન્ન થવાને યોગ્ય આયુને બંધ જીવે પૂર્વભવમાં કર્યો હશે, તે તે જીવ મરીને એકેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે. એજ પ્રમાણે દ્વીન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા ગ્ય આયુકમને બંધ કર્યો હશે ( તેમાં ઉત્પન્ન થવા એગ્ય કાર્યોનું સેવન કર્યું હશે ) તે જીવ શ્રીન્દ્રિય તિર્યમાં (કૃમિ આદિ માં ) જન્મ લેશે. જે જીવે તેઈન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આયુકર્મને બંધ કર્યો હશે, તો તે જીવ મરીને તેઈન્દ્રિય તિર્યંચમાં (કીડી વગેરે તેઈન્દ્રિય તિર્યંચમાં) જન્મ લેશે જે તે જીવે ઇન્દ્રિય તિમાં ઉત્પન્ન થવાને યોગ્ય આયુકર્મના કારણભૂત કાર્યોનું સેવન કર્યું હશે તે જીવ તે ભવના આયુષ્યને પૂરું કરીને ભ્રમર આદિ ચૌઈન્દ્રિય જીવમાં ઉત્પન્ન થશે, જે જીવે સંજ્ઞી અથવા અસંજ્ઞી પચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થવાને ગ્ય પંચેન્દ્રિય તિર્યંચાયુને બંધ કર્યો હશે, તે તે જીવ પંચેન્દ્રિય તિયામાં જન્મ લેશે.
मे प्रभारी “ मणुसाउय' दुविह " मनुष्यायुन॥ ५५ मे १२ छ
श्री. भगवती सूत्र:४