Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७४
भगवती सूत्रे
जीवं जानाति, केवलज्ञानद्वारा वेत्ति, पश्यति, केवलदर्शनद्वारा अवलोकयति किम् ? भगवानाह - 'हंता, गोयमा ! जाणइ, पासई' हन्त, हेगौतम ! सत्यम् जानाति, पश्यति, केवली खलु केवलज्ञानमाहात्म्यात् सर्वदुःखान्तकारकं चरमशरीरिणं च
समस्त दुःखों के अन्त - विनाश करने वाले को एवं चरमशरीर धारी को केवल ज्ञान द्वारा जानता है क्या ? अथवा केवल दर्शन द्वारा उन्हें देखता है क्या ? यद्यपि सिद्धान्ति की मान्यता के अनुसार केवलज्ञानी भगवान् तीनलोक के चर अचर त्रिकालवर्तीपदार्थों को उनकी अनन्त पर्यायों के साथ २ जानते है- फिर भी यहां जो ऐसा प्रश्न किया गया है वह इस अभिप्राय से किया गया कि कितनेक अन्य सिद्धान्तकारोंने एक तो ऐसा कोई ज्ञान माना नहीं है और माना भी है तो ऐसा ज्ञान मनुष्य के हो नहीं सकता है-और हो सकता है तो असीमित नहीं है किन्तु सीमित ही है - इन्हीं सब मान्यताओंको हटाने के लिये गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है- इससे यह बात प्रमाणित हो जाती है कि ऐसा ज्ञान है उसे मनुष्य प्राप्त कर सकता है- तथा वह सीमित नहीं है- इसी बात को प्रभु गौतम से कह रहे हैं कि- 'हंता गोयमा !
અંતકરને ( સમસ્ત દુઃખાના અન્ત કરનારને) અને ચરમશરીરધારીને ( છેલ્લા ભવ કરીને સિદ્ધપદ પામનાર જીવને-ચરમ શરીરધારી કહે છે ) શું કેવલજ્ઞાન દ્વારા જાણે છે? અથવા શું તેઓ કેવળદર્શીન દ્વારા તેને ઢેખે છે?
સિદ્ધાંતની માન્યતા અનુસાર કેવળજ્ઞાની ભગવાન ત્રણે લેાકના ચર અને અચર, સમસ્ત ત્રિકાળવતી પદાર્થાને તેમની અનંત પર્યાયેા સહિત જાણે છે. તે આ પ્રકારનો પ્રશ્ન શા માટે કરવામાં આવ્યે હશે ?
આ પ્રકારનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-કેટલાક અન્ય સિદ્ધાન્ત કારા એવુ કાઈં જ્ઞાન હાવાની વાત જ માન્ય કરતા નથી. વળી એવુ કાઈ જ્ઞાન હોય તે પણ મનુષ્યને એ જ્ઞાનની પ્રાપ્તિ થવાની વાત તેઓ માનતા નથી, અને કદાચ મનુષ્યને તે જ્ઞાનની પ્રાપ્તિ થતી હાય તા પણ તે જ્ઞાન પરિમિત હૈાવાનું તેઓ માને છે તેની અપરિમિતતાનો સ્વીકાર કરતા નથી, તા એ બધી માન્યતાઓનું ખંડન કરવાના હેતુથી આ પ્રશ્ન અહીં પૂછ્યા છે. આ પ્રશ્નાત્તર દ્વારા એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે એવુ* જ્ઞાન અસ્તિત્વ ધરાવે છે, એટલુ' જ નહીં પણ મનુષ્ય તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન અપરિમિત ( અમર્યાદિત ) હાય છે એ જ વાતનું મહાવીર પ્રભુના नीचेना न्याय द्वारा प्रतिपादन उरायु छे-" हंता गोयमा ! जाणइ पासइ "
श्री भगवती सूत्र : ४