Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ५ उ०४ सू० ९ प्रमाणस्वरूपनिरूपणम् २८१ है। तथा-जय (प्रमितिर्वा प्रमाणम् ) ऐसा अर्थ प्रमाण का करते हैं-तब (जानना) प्रमाण है ऐसा प्रमाण शब्द का अर्थ हो जाता है। " प्रत्यक्ष " में प्रति अक्ष ऐसे दो शब्द हैं-प्रति का अर्थ प्रतिगत-स. हारे से ऐसा है और अक्ष शब्द का अर्थ जीव है-अर्थात्-जीव-आत्मा की सहायता से उत्पन्न होने वाला ज्ञान प्रत्यक्ष है। ऐसे प्रत्यक्ष (अवधिज्ञान, मनः पर्ययज्ञान और केवलज्ञान ये तीन ज्ञान हैं। तथा-जय अक्ष शब्द का अर्थ इन्द्रिय करते हैं-तब वहां पर इन्द्रियों की सहायता से जायमान ज्ञान प्रत्यक्ष है ऐसा प्रत्यक्ष का शब्दार्थ होता है। इससे इस विवक्षा में सांव्यवहारिक प्रत्यक्ष की सिद्धि टीकाकारने की है। तात्पर्य कहने का यह है कि इन दोनों व्युत्पत्तियों के अनुसार प्रत्यक्ष शब्द वाच्यार्थ पर जय विचार किया जाता है तो यह बात सामने आती है कि प्रत्यक्ष सकल और विकल प्रत्यक्ष के दो भेद से प्रकार का हो जाता है-केवलज्ञान जो ज्ञानावरणीय कर्म के सर्वथा प्रक्षय से उत्पम होता है वह सकल-पारमार्थिक-प्रत्यक्ष है। और अवधिज्ञान एवं मनः पर्ययज्ञान ये दो देशप्रत्यक्ष-विकलप्रत्यक्ष हैं। क्यों कि ये ज्ञानाशय छे. तेने प्रमाण ४ छ. 'मा' धातुने 'प्र' उपस , ४२११ વિભક્તિને “અ” પ્રત્યય લગાડવાથી પ્રમાણ શબ્દ બન્યા છે.
હવે પ્રત્યક્ષ પ્રમાણને અર્થ સમજાવવામાં આવે છે – પ્રત્યક્ષ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે–પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ.
પ્રત્યક્ષ એટલે નજરની સામેનું એ સામાન્ય અર્થ થાય છે. તેનો બીજો અર્થ આ પ્રમાણે છે. પ્રતિ એટલે મદદથી અને અક્ષ એટલે જીવ (આત્મા) એટલે કે આત્માની સહાયતાથી ઉત્પન્ન થનારા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે छ. मेव प्रत्यक्ष ज्ञान छ-(१) अवधि ज्ञान,(२) मन:पर्यय ज्ञान मन (3) કેવળ જ્ઞાન. તથા જ્યારે અક્ષ” શબ્દનો અર્થ ઇન્દ્રિય કરવામાં આવે, ત્યારે ઈન્દ્રિયની સહાયથી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે.
ઉપરની બને વ્યુત્પત્તિઓને આધારે જે પ્રત્યક્ષ પદના વાચ્યાર્થીનો વિચાર ३२वामां आवे तो प्रत्यक्षता मे लेह य छे. (१) स४८ प्रत्यक्ष माने (२) વિકલ પ્રત્યક્ષ. કેવળજ્ઞાન કે જે જ્ઞાનાવરણીય કર્મનાં સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે, તે સકલ-પારમાર્થિક–પ્રત્યક્ષ છે. કારણ કે કેવળજ્ઞાની આત્મા ત્રણે લેકના અને ત્રણે કાળના દ્રવ્યને તેની અનંત પર્યાયે સહિત જાણે છે.
અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન વિકલ પત્યક્ષ (દેશ પ્રત્યક્ષ) હોય છે, કારણ કે તે અને જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે
भ ३६
શ્રી ભગવતી સૂત્ર : ૪