Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६२
भगवतीसूत्रे स्य मरणे सर्वे म्रियेरन् । अथ द्वितीयः पक्षः, अर्थात् जीवप्रदेशेषु असंबद्धान्येव जीवाऍषि इति चेत् तदा असंबद्धत्वादेव 'तद्वशाद् देवादिजन्म' इत्युक्तिः नोपपोत इति आयुषां जालग्रन्थिकाकल्पना अन्यतीथिकानामसत्कल्पनैव । सवेदन होने की आपत्ति से अपने २ समस्त भवों के संवेदन होने का प्रसङ्ग प्राप्त होगा-तथा एक जीव की उत्पत्ति होने पर सर्व जीवों की उत्पत्ति माननी पडेगी और एक जीव के मर जाने पर सर्व जीवों का मरण मानना पडेगा। तात्पर्य कहने का यह है कि जिस प्रकार एक जाल में हजारों ग्रन्थियां संबद्धित रहा करती हैं उसी प्रकार से एक जीव के साथ उसकी हजारों भवों की हजारों आयुएँ भी संवद्धित रहती हैं ऐसी मान्यता अन्यतीर्थिक जनों की है सो इस पर उससे यह कहा जा रहा है कि इस तरह से हजारों आयुओं को जालग्रन्थिका की तरह कल्पित नहीं किया जा सकता है, कारण कि ये हजारों भवों की कारण भूत हजारों आयुएँ पृथक २ रूप से प्रत्येक जीव के साथ संबद्धित रहती हैं, एक ही जीव के साथ जालग्रन्थिका की तरह संबद्धित तो रहती नहीं हैं। अतः भिन्न २ रूप से अनेक जीवों के साथ संबद्धित होने के कारण इन्हें जालग्रन्थिका की तरह नहीं माना जा सकता है । भिन्न २ जीवों के साथ संबद्धित होने पर भी यदि आयुओं में जालग्रन्थिका की तरह
તેમના સમસ્ત આયુઓના સંવેદન થવાની આપત્તિ ઉદૂભવવાથી પિત પિતાના સમસ્ત ભવેના સંવેદન થવાને પ્રસંગ પ્રાપ્ત થશે–તથા એક જીવની ઉત્પત્તિ થતા સર્વે જીવની ઉત્પત્તિ માનવી પડશે. આ કથનનું તાત્પર્ય એ છે કે જેવી રીતે એક જાળમાં હજારો ગ્રંથિ (ગ) સંબદ્ધિત રહ્યા કરે છે એજ પ્રમાણે એક જીવની સાથે તેના હજારો ભના હજારો આયુઓ સંબ દ્વિત રહે છે, એવી અન્યતીથિકેની માન્યતા છે. તેમની આ માન્યતાનું ખંડન કરવા માટે નીચેની દલીલ કરવામાં આવી છે-હજારો આયુઓને જાલરાન્શિકા સાથે સરખાવી શકાય નહીં કારણ કે હજારે જેને માટે કારણભૂત હજાર આયુએ પૃથક્ પૃથક્ (અલગ અલગ) રીતે પ્રત્યેક જીવની સાથે સંબદ્ધિત રહે છે, એકજ જીવન સાથે જાળઝન્દિકાની જેમ સંબદ્ધિત રહેતા નથી. આ રીતે અલગ અલગ રૂપે અનેક જીવોની સાથે સંબદ્ધિત હોવાને કારણે તેમને જાલરાન્શિકા સમાન માની શકાય નહીં. ભિન્ન ભિન્ન જીવે સાથે સંબદ્ધિત હેવા છતાં પણ જે આયુઓને જાળગ્રન્થિકો સાથે સરખાવવામાં
श्री.भगवती सूत्र:४