Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૩
રૂપ હોઈ યથાથ” ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ્ યથા ફલદાય થતુ નથી. આમ આ ત્રણે યાગને સમન્વય છે.
૩. જ્ઞાનયેાગ અને કમચાગ
અને આ ઉપરથી ‘ જ્ઞાન—ક્રિયાથી મેક્ષ છે, ' જ્ઞાશિયામ્યાં મોક્ષઃ 'એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પણ ચિરતા ખને છે. અર્થાત્ જ્ઞાન એટલે મુખ્યપણે ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવક્રિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ અનેને જ્યારે સમન્વય થાય ત્યારે જ મેક્ષની પ્રાપ્તિ થાય. X જ્ઞાન અને ક્રિયા એ બન્ને એક રથના એ ચક્ર જેવા છે; એમાંનુ એક પણ ચક્ર ન હેાય તે ધર્માંરથ ચાલે જ નહિ જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યા હોય ત્યાં દેખતાં છતાં પાંગળે! નષ્ટ થાય ને દોડતાં છતાં આંધળા નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળા જો તેના સૂચન મુજબ ચાલે, બન્ને સહકાર કરી સમન્વય સાધે તે। અને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી ખચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બન્નેને યથાયેાગ્ય સમન્વય સાધવા જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂકયુ તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂલઅનુસરતી તાત્ત્વિક સમજણવાળી હાવી જોઇએ, અને એટલા માટે જ ક્રિયાનું · અનુષ્ઠાન એવું નામ પ્રસિદ્ધ છે. પહેલુ જ્ઞાન અને પછી દયા · વઢમં નાળ તો ચા’એ મહાસૂત્રનું રહસ્ય પણ એ જ છે.
(
દ્રવ્ય શ્રુતજ્ઞાન અને દ્રવ્યક્રિયાને પણ અત્રે એનું યથાયેાગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્ય શ્રુતજ્ઞાન અને દ્રવ્ય ક્રિયા ભાવની ઉત્પત્તિનુ કારણ થાય તે પણ પરંપરાએ મેાક્ષના કારણરૂપ થઇ પડે છે, પણ જે તથારૂપ ભાવનું કારણ ન થાય તે જ્ઞાન-ક્રિયા તે મેાક્ષ પ્રત્યયી ફળ પરત્વે નિષ્ફળ જ છે. શ્રી હરિભદ્રસૂરિએ પ'ચાશર્કશાસ્ત્રમાં ‘ દ્રવ્ય ’ શબ્દના એ અથ પ્રદશિત કર્યા છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે : ( ૧ ) એક તે દ્રવ્ય એટલે અપ્રધાન, તથારૂપ ભાવિહીન. જેમકે-આચાર્ય'માં હાવા ચાગ્ય શાસ્ત્રોક્ત ગુણુથી રહિત હાય તે દ્રવ્યાચાય કહેવાય, તેમજ ક્રિયાની ખાખતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ ક્રિયાજડપણું, અનુપયેાગપણે, કંઇ પણ ભાવરણારૂપ અતભેદ વિના કરવામાં આવે છે, તે પણુ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. ( ૨ ) દ્રવ્યના બીજો અર્થ ભાવજનન ચેાગ્યપણું છે; જે દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રશ્યને પ્રધાન એવા ખીજો પ્રકાર છે. ભાવને ઉત્પન્ન કરનારૂં એવુ. આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હોઇ અત્ર મેાક્ષમામાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્ય સ્તવના—
X
" फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते ।
ચોવિચ તદ્માવવામાંચૈત નાન્યથા II ”—શાવ્યવાર્તાસમુચ્ચય,