Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૨
સદ્ગુરુભક્તિ અને શ્રુતભક્તિ એ ચેાગમાગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૃ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય સદૈવ આદશ`સ્થાને હાઇ, જીવને ઇષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્ગુરુ, મેાક્ષમાગ રૂપ સન્માના પરમ સાધક સાધુચરિત સત્પુરુષ સાક્ષાત્ જીવંત મૂર્ત્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેાઇ, જીવને પરમ અવલ બનરૂપ થઈ પડી પ્રેરણાખલ આપે છે; અને તથારૂપ સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સતુશાસ્ત્ર પણ પરમ આલેખનરૂપ બની આત્માથી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીત્રની નિČલ ચિત્તભૂમિમાં રાપાયેલા આ ચેાગમીજ સવેગ-વૈરાગ્યજલથી અભિસિ`ચિત થઇ, અનુક્રમે વિકાસ પામી અનુપમ મેાક્ષલ આપે છે. નહિ તે ‘મૂત્યું નાસ્તિ તો રાલા' મૂળ ન હોય તે શાખા કયાંથી હાય ? ખીજ વિના ઝાડ કેમ થાય ? કારણ કે કેઈ પણ મકાન પાયા વિના ચડ્ડાય નહિ', પ્રથમ ભૂમિકા અધાયા વિના ઉપક્ષી ભૂમિકા બંધાય નહિ', આ નિયમ છે. તેમ ચેાગરૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને આ મિત્રાદષ્ટિરૂપ પાયે યેાગખીજથી પૂરાયા વિના થાય નહિ, તેની આ ‘અભય અદ્વેષ અખેદ’વાળી ‘સેવન કાણુ પહેલી ભૂમિકા' વિના ઉપલી ભૂમિકા બધાય નહિ. જો આ યાગરૂપ ભવ્ય પ્રાસાદ બાંધવા હાય, તે સકલ જગત્ પ્રત્યે જ્યાં અનુપમ મૈત્રી વત્તે' છે એવી મિત્રાદષ્ટિરૂપ તેને મજબૂત પાયે નાંખવા જોઇએ, અને તેમાં આ સદ્ભક્તિમય યેાગબીજનું પૂરણુ કરી વાલેપ દૃઢ પીડિકાબ`ધ ખાંધવે જોઇએ; તે જ પછી તેનુ સાનુખ'ધ ચણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તે આકાશમાં અદ્ધર નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું' થાય ? માટે અહે ! ભવ્યજને ! મેક્ષના કામી એવા મુમુક્ષુએ ! તમે પ્રથમ આ યેગપ્રાસાદની ભક્તિરૂપ દૃઢ ભૂમિકા આંધા, કે જેથી કરીને અનુબંધથી તે ચેગરૂપ મહા દિવ્ય પ્રાસાદનુ સાંગે પાંગ નિર્માણુ સ ́પૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ ‘વાસ્તુ’ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરા!-એમ જાણે આ યાત્રબીજનું ઉદ્ધેધન કરતા આ શાસ્ત્રકત્તાઁ મહર્ષિના દિગ્ ધ્વનિ મુમુક્ષુએને સપ્રેમ આહ્વાન કરી રહ્યો છે !
આમ ભક્તિયેાગ એ સર્વ ચૈાગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. ભક્તિયોગ, કમ યાગ અને જ્ઞાનયેાગ એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ એક જ ચેગના ત્રણુ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હાઈ એક બીજાના પૂરક અને સમક છે; કારણ કે તાત્ત્વિક સમજણપૂર્વક પરતત્ત્વની ભક્તિ તે ભક્તિયેગ, પરતત્ત્વની ભક્તિપૂર્વક તાત્ત્વિક સમજણુધી મેાક્ષસાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અઘ્યાત્મ ક્રિયા તે કયેાગ, અને પરતને પરમતિધાન જેમ ભક્તિથી હૃશ્યમાં ધારણ કરી તથારૂપ અધ્યાત્મક્રિયા ચુક્તપણે જ્ઞાનની-અનુભવયેાગની અનન્ય ઉપાસના તે જ્ઞાનયુગ. જ્ઞાન અર્થાત્ તાત્ત્વિક સમજચુ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનુનષ્ઠાન