________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તાન
ઉથાપક
latter part of Mimansa Darshan dealing with the nature of unbounded Supreme Being (Brahma) (૨) વેદાંત તત્વજ્ઞાન; the Vedant philosophy –વય, (સ્ત્રી) પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા; declining age, oldage: ઉત્તરાખંડ, (૫) હિમાલયને પવિત્ર પ્રદેશ; the sacred region of the Himalayas: (૨) હિમાલયનાં તીર્થસ્થાને, વ; places of pilgrimage in the Himalayas: ઉત્તરાધિકાર, (ન) ભાવિ અધિકાર; a right to be had in the future: (2) 46731121124581517; an inherited right: ઉત્તરાધિકારી, (વિ.) (9.) entitled to legacy, an heir: ઉત્તરાયણ, ઉત્તરાયન, (ઉતરાણ), (ન.) સૂર્યનું સાયન મકર રાશિમાં સંક્રમણ; the Sun's transition into the Sayan tenth sign of the Zodiac: (?) સૂર્યની મકરવૃત્ત તરફના અંતિમ બિંદુ તરફથી વિષુવવૃત્ત અને કર્કવૃત્ત તરફ અર્થાત્ ઉત્તર તરફ થતી ગતિને દિવસ, તા. રરમી (2277012; the day on which the sun touches the southern most point in the tropic of capricorn and begins to move northwards towards the equator and the tropic of cancer, the 22nd day of December (૩) એ દિવસને ધાર્મિક તહેવાર; religious festival observed on that day: ઉત્તરેત્તર, (અ) સમય જતાં; with the passage of time, day by day: (૨) કમરી; one after the other, in regular succession. ઉત્તાન, (વિ) આકાશાભિમુખ, ચત્ત પાટ; facing the sky, lying flat on böck: .(?) glos; shallow: (3) વિસ્તારમાં પથરાયેલું; vastly spread ઉત્તાપ, (૫) અત્યંત ગરમી (હવામાનની); extreme heat (of weather):
(૨) વ્યથા, સંતાપ; affliction, trouble.
apxiety: (3) 241121; a fit of anger. ઉત્તીર્ણ, (વિ.)પાર ઊતરેલું; gone across(૨) પરીક્ષા,વામાં સફળ થયેલું; successful
in an examination, etc. ઉગ, (વિ.) ઘણું ઊંચું; very high. ઉત્તેજક (વિ.) ઉત્તેજન આપે એવું; encouraging: (?) zrelts; stimulating: ઉત્તેજન, (ન) ઉત્સાહ પ્રેર તે, હિંમત 24141 d; encouragement: (?) ચડામણી; instigation: ઉત્તેજના, (સ્ત્રી) ઉશ્કેરાટ; excitement: ઉત્તેજવું, (સ. કિ.) ઉત્સાહ પ્રેરવો; to encourage (૨) ઉશ્કેરવું; to excite: (૩) ઉશ્કેરણી કરવી; to instigate: ઉત્તેજિત, (વિ.) ઉત્સાહ પામેલું; encouraged: (૨) પ્રેરણા
4124;inspired:(3)3112124; excited. ઉત્થાન, (ન) ઊભા થવું તે; a getting or standing up, a rising up: (?) જાગૃતિ, પ્રગતિ: an awakening, progress (૩) ચડતી, ઉદય, prosperity, rise: (૪) ઉત્સાહ, સ્કૂતિ; enthusiasm, liveliness, zeal: (૫) મદદ, ટેક; help,
a support. ઉત્થાપક (વિ.) ઊભું કરનારું, મૌલિક નિર્માણ કરનારું; originating: (૨) ઉથલાવી 114413; upsetting, displacing: (૩) ઉશ્કેરનારું; exciting: ઉસ્થાપન, (ન) ઊંચું કરવું તે; a raising, an elevating: (૨) જાગ્રત કરવું તે; an awakening, a rousing: (૩) ઉખાડી નાખવું તે; uprooting, removal, annihilation: (8) એકને સ્થાને બીજું મૂકવું તે substitution (૫) મંદિરના દેવનું નિદ્રામાંથી ડવું તે; the waking up of a temple diety: ઉત્થાપવું, (સ. કિ.) સ્થાપેલી વસ્તુ દૂર 52:{; to remove an installed thing: (૨) સ્થાનભ્રષ્ટ કરવું; to displace, to oust: (૩) અવજ્ઞા કરવી, ઉથાપવું; to disregard, to disobey: (૪) ઉઠાડવું, જગાડવું; to rouse, to awaken.
For Private and Personal Use Only