________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉતરડવુ.
placed at the corneres of a wedding place.) ઉતરડવું, (સ. ક્રિ.) સીવણ ઉખેળવુ, ટાંકા કાઢી નાખવા; to unsew, to remove stitches: (૨) ચામડી કે છાલ ઉતારવાં; to remove skin or rind, to peel off: ઉતરડિયુ, (ન.) ઉતરડવાનું એજાર; a tool for removing stitches: Ga? (રા)ણુ, (ન.) ઊતરતા ઢાળ; a downward slope: (૨) ચાલીને પાર કરી શકાય એવા નદી વગેરેને છીછરા ભાગ; a shallow part of a river, etc. which can be crossed by wading: ઉતરણી, (સ્ત્રી.) ચાલીને સામે પાર જવુ' તે (નદી, વ.); a wading across (a river, etc. ): (જુએ ઉત્તર-ઉત્તરાયણ) ઉતરાતુ (–૬), ઉત્તર દિશા તરફનું; northern. ઉતરામણ(-ણી), (સ્રી.) ( ખોો, વ. ) ઉતરાવવું તે; unloading: (૨) એનુ મહેનતાણું; wages for unloading. ઉતરાવ, (અ. ક્રિ.) ઉતારે એમ કરવું (દરેક અમાં) જેમ કે વાહનમાંથી માલ અથવા માથેથી ખેાજો ઉતારવા વ્યવસ્થા કે મદદ કરવાં; to cause to unload or unburden
(ir all senses) to help or manage unloading or unburdening. ઉતાર, (પુ.) ચાલીને પાર કરી શકાય એવુ છીછરું જળારાય; a shallow water form which can be crossed by wading: (૨) ધટાડે, એટ; decrease, ebb: (૩) ઉગ્ર દેવા, ઝેર, ભૂતપ્રેત વગેરેની અનિષ્ટ અસર દૂર કરવાને ઉપાય; a means or cure for removing bad effects of strong medicine, poison, evil spirits, etc.: (૪) સમાજનાં અનિષ્ટ તત્ત્વ; undesirable social elements: (૫) દુષ્ટ માણસ; a wicked person. ઉતારવુ, (સ. ક્રિ.) ખેાજો ખાલી કરવા કે માથા પરથી નીચે લાવàા; to unload, to unburden: (૨) ઉપરના સ્થળેથી
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
ઉજ્જન
નીચેના સ્થળે લાવવું; to bring down from a higher place to a lower one: (૩) ધાટ ઘડવેા, ચીજવસ્તુને આકાર આપવેશ; to shape or forge things: (૪) ધાર કાઢવી; to sharpen: (૫) ઉચ દવા, ઝેર, ભૂતપ્રેત, વ. ની ખરાબ અસરથી મુક્ત કરવું; to relieve or free from the bad effects of strong medicines, poison, evil spirits, etc.: (૬) ફળફૂલ ચૂટવાં, પાક લણવે; to pluck fruits and flowers, to reap, to harvest: (૭) નક્લ કે ઉતારા કરવાં; to write a copy, to copy: (૮) હુલકા દરજ્જા કે સ્થાને મૂકવુ'; to degrade, to lower someone's status. ઉતારી, (પુ.) વાહનમાં પ્રવાસ કરનાર; a passenger: (૨) મુસાફ; a traveller: (૩) વીશી કે ધર્માંશાળામાં રહેનાર; a lodger of an inn. ઉતારા, (પુ.) અવતરણ, ઉતારેલું લખાણ; a transcript, a written copy: (૨) અલ્પકાળ માટેનું રહેઠાણ; an inn, a lodging house. ઉતાવળ, (સ્રી.) ત્વરા; haste, hurry: (૨) તાકીદ; urgency: (૩) ઝડપ; speed: ઉતાવળ, ઉતાવળિયું,(વિ.)ઉતાવળ કરાવે એવુ'; hasty: (૨) અધીરુ; impatient: (૩) ઝડપી; speedy, quick. ઉતેડવું, (સ. ક્રિ.) જુએ ઉતરવુ. ઉત્કટ, (વિ.) ઉચ્ચ પ્રકારનુ; superior, of a higher quality: (૨) તીવ્ર; intense, sharp: (૩) પ્રબળ; powerfu!, strong: (૪) મુશ્કેલ; difficultઃ (૫) વધારે પડતુ; excessive: (૬) મેટું, વિશાળ; large, spacious, vast, immense. ઉત્કર્ષ, (પુ.) ઊધ્વગમન; a going upwards, a rising: (ર) ઉન્નતિ; progress, uplift: (૩) વૃદ્ધિ; increase. ઉત્કલન, (ન.) ઊકળવાની ક્રિયા; boiling: બિન્દુ, (ન.) આંક,(પુ.) ગરમ થતું પ્રવાહી ઊળવા માંડે એ સીમા; boiling point.