________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ so
उच्यते-प्रेक्षापूर्वकारितानुमीयते सूत्रकारस्यैवमभिदधतः, यतो मोक्षमार्गा इत्युक्ते एकैर्कस्येतरनिरपेक्षस्य मोक्षं प्रति साधनभावो गम्येत, न चैतदिष्टम्, यतः समुदितैरेव दर्शनादिभिः साध्या मुक्तिः न व्यस्तैरिति, एतदाह - एतानि चेत्यादिना ।
भा० एतानि च समस्तानि मोक्षसाधनानि ।
एतानि` इति प्राक् प्रत्यक्षीकृतानि सम्यग्दर्शनादीनि व्यपदिशति, चशब्दो हिशब्दार्थे निपातानामनेकार्थत्वात् हिशब्दश्च यस्मादर्थः । समस्तानि इति सर्वाणि, सम्यग्दर्शने सत्यपि यदि ज्ञानं न भवति तयोश्च सतोर्यदि क्रिया न विद्यते तत इष्टमर्थं न साधयन्ति, ( સ્)નો પ્રયોગ કરવો જોઈએ. આથી મોક્ષમાf: એ પ્રમાણે સૂત્રની રચના થવી જોઈએ.
१४
સમાધાન : (એવું નથી) આવી ‘મોક્ષમાર્ગ:' એ પ્રમાણે એકવચનના પ્રયોગ વડે સૂત્રની રચના કરનારા શાસ્ત્રકાર ભગવંત બુદ્ધિપૂર્વક કાર્ય કરનારા છે એવું અનુમાન થાય છે. કારણ કે જો મોક્ષમાń એ પ્રમાણે સૂત્ર કરાય તો સમ્યગ્દર્શનાદિ પ્રત્યેક વિભાગો/ ભેદો બીજા એટલે કે પોતાનાથી અન્ય એવા સમ્યજ્ઞાન વગેરેની અપેક્ષા વિના જ સ્વતંત્રપણે મોક્ષ પ્રત્યે કારણ (ઉપાય) હોવાનું જણાત. પણ આમ થવું ઈષ્ટ નથી. કેમ કે, સમુદાય રૂપે - એકત્રિત થયેલાં હોય એવા જ સમ્યગ્દર્શન આદિ ત્રણ વડે મુક્તિ સાધ્ય છે, સાધી શકાય છે, પણ છૂટા છૂટા એકલ-દોકલ વડે મુક્તિ સાધ્ય બનતી નથી.
આ જ વસ્તુ જણાવતાં ભાષ્યકાર કહે છે કે,
ભાષ્ય : આ સમ્યગ્દર્શન વગેરે સમસ્ત એટલે કે, ભેગા હોય તો જ મોક્ષના સાધન (કારણ) બને છે.
-
* સમ્યગ્દર્શનાદિ ત્રણેય ભેગા હોય તો જ મોક્ષમાર્ગ
પ્રેમપ્રભા : ભાષ્યમાં કહ્યું કે, ‘આ સમ્યગ્દર્શન આદિ ત્રણ સમસ્ત હોય / ભેગાં હોય તો જ મોક્ષના સાધન (ઉપાય) બને છે. અર્થાત્ જે કારણથી સમ્યગ્દર્શન આદિ સમસ્ત જ મોક્ષના કારણ છે તે કારણથી ‘મોક્ષમાર્ગ:’ એમ એકવચનનો પ્રયોગ સમુચિત જ છે, એમ ભાષ્યનો સમસ્ત અર્થ છે. હવે ભાષ્યના એક-એક પદોનો અર્થ જોઈએ - તાનિ પદથી પૂર્વે પ્રત્યક્ષ નિર્દેશ કરાયેલાં સમ્યગ્દર્શન વગેરે કહેવાય છે... અહીં 7 શબ્દ હિ - શબ્દના અર્થમાં છે અને દ્દિ નો ‘યસ્માત્’ ‘જે કારણથી’ એમ અર્થ છે. સમસ્ત ૬. હ.પૂ. । ચૈતત્વરનિ મુ. | ૨. પૂ. । તાનિ પ્રા॰ મુ. | રૂ. પાવિત્રુ | વિશ્યન્તુ મુ. । ૪. પાવિષ્ણુ । યતિ॰ મુ. |
આ
=