________________
સૂ૦૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ग्रहणादिवप्रवर्तमानानां न शक्यं वचनमन्तरेणाऽऽदराधानमित्यत: सकलशास्त्रसङ्ग्राहीदमादावुच्यते सूत्रम् ।
आह परः, उच्यतां नाम तथा, किन्तु उच्यमानेऽस्मिन् नन्वेवं भवितव्यम्सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गा इति । अभिधानस्याप्याभिधेयमाश्रित्य वचनं प्रवर्तते, मोक्षमार्गशब्दस्य चे सम्यग्दर्शनादी अभिधेयानि, तेषां च बहुत्वात् बहुवचनेनैव भवितव्यमिति । કહ્યા મુજબ અને આગળ કહેવાશે તેમ સમ્યગુદર્શનની પ્રાપ્તિ થતાં જ પૂર્વે જે જ્ઞાન હોય તે સમ્યજ્ઞાન બની જાય છે. માટે તે બેની પ્રાપ્તિ સાથે બતાવી છે.) (૩) ત્રીજી વાત – જે શિષ્યો શાસ્ત્રના ગ્રહણ આદિમાં પ્રવૃત્તિ કરનારા નથી, પ્રમાદી છે, તેઓને વિષયાદિ જણાવનાર વચન વિના શાસ્ત્ર-ગ્રહણ આદિમાં આદરનું આધાન-સંપાદન-પ્રાપ્તિ કરાવવી શક્ય નથી. આથી સકળ શાસ્ત્રનો સંગ્રહ કરનારું એવું આ સૂત્ર પહેલાં કહેવાય છે.
ચંદ્રપ્રભા : જે શિષ્યો પ્રમાદાદિ કારણે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરતાં ન હોય તેઓને શાસ્ત્રનો વિષય (અભિધેય) અને ક્રમ વગેરે જણાવવા દ્વારા તેઓને શાસ્ત્ર ઉપર આદર-રુચિ પેદા કરવામાં આવે છે. એક તો પ્રમાદી હોય અને વળી શાસ્ત્રના વિષયાદિ જ ન જણાવેલ હોવાથી વિષયાદિનું જ્ઞાન ન હોય તો સુતરાં પ્રમાદ કરશે - ઉપેક્ષા સેવશે... આથી સૌ પ્રથમ શાસ્ત્રકાર સમસ્ત શાસ્ત્રના બીજ ભૂત, સંગ્રહ કરનારું, અને વિષયાદિને જણાવનાર એવા સંક્ષિપ્ત પ્રથમ સૂત્રની રચના કરે છે... જેને જાણીને પ્રમાદી પણ શિષ્ય વિશ્વસ્ત = આસ્થાવાળો બનીને આ શાસ્ત્રના અભ્યાસ માટે પ્રેરાશે - ઉત્સાહી બનશે, એવો પણ આશય ઉક્ત પ્રથમ-સૂત્રની રચના પાછળ છે, એમ જાણવું...
“મોક્ષમાઃ ' એમ એકવચન-પ્રયોગ કરવાનું પ્રયોજન જ શંકા : ભલે તે પ્રમાણે સામાન્યથી શાસ્ત્ર-ક્રમ વગેરે જણાવનારા પ્રથમ સૂત્રને કહો, પરંતુ આ કહેવાતાં સૂત્રમાં સૂત્રની રચના “
સવનજ્ઞાનવારિત્રાિ મોક્ષમr:' આ પ્રમાણે થવી જોઈએ. અર્થાત્ મોક્ષના ને બદલે મોક્ષની એમ બહુવચનનો પ્રયોગ થવો જોઈએ. કારણ કે અભિધેયની = અર્થની/વિષયની સંખ્યાની અપેક્ષાએ જ અભિધાનથી = શબ્દથી એકવચન વગેરે... સંખ્યા-બોધક “વચનનો (અર્થાત્ વ્યાકરણમાં કહેલ પ્રત્યયનો) પ્રયોગ થાય છે. “મોક્ષમા' શબ્દનો અભિધેય = એટલે કે કહેવા યોગ્ય પદાર્થ | વિષય “સમ્યદર્શન' વગેરે ત્રણ છે. અર્થાત્ ઘણા છે. આમ અભિધેયપદાર્થ ઘણા હોવાથી મોક્ષના શબ્દથી “ઘણા' અર્થને જણાવવા બહુવચન-પ્રત્યય ૨. સર્વપ્રતિy. I fપુ પ્ર. મુ. | ૨. સર્વપ્રતિવુ . તા. 5. I