________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૯ * વ્યવહારનયકર દ્રવ્યકર્મ, નોકર્મકા સંબંધ હોતા હૈ. ઉસસે રહિત ઔર અશુદ્ધ નિશ્ચયનયકર રાગાદિકકા સંબંધ હૈ ઉસસે તણા મતિજ્ઞાનાદિ વિભાવગુણોકે સંબંધસે રહિત ઔર નર નારકાદિ ચતુર્ગતિરૂપ વિભાવ પર્યાયોસે રહિત ઐસા જ ચિદાનંદ ચિદ્રુપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ હૈ વહી સત્ય હૈ. ઉસીકો પરમાર્થરૂપ સમયસાર કહુના ચાહિયે. વહી સબ પ્રકાર આરાધને યોગ્ય છે. ૫૦.
( શ્રી યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશ, અધિ. ૧, ગાથા-૭) * સિદ્ધ ભગવાનને સમાન હી નિશ્ચયસે મેરા આત્મા કર્મલ રહિત શુદ્ધ હૈ, શુદ્ધ સ્વભાવમેં તન્મય છે તથા રત્નત્રસ્વરૂપ છે. સંસારકે ભ્રમણસે રહિત હૈ. યહ આત્મા હી વાસ્તવમેં પરમાત્મા હૈ, પરમ વીતરાગ વ નિર્દોષ હૈ. ૫૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૭(૬)
* * * * આ આત્મા કર્મોના બંધનથી સહિત હોવા છતાં કર્મબંધનથી રહિત છે, રાગદ્વષથી મલિન હોવા છતાં નિર્મલ છે અને દેહધારી હોવા છતાં દેહથી રહિત છે, તેથી આચાર્ય કહે છે કે આત્માનું સ્વરૂપ આશ્ચર્યકારી છે, પર.
(શ્રી પદ્મનંદી પંચવિંશતિ, સમ્બોધચંદ્રોદય અધિકાર, શ્લોક-૧૩) * સિદ્ધાંતમાં કહ્યું છે “નિયિ: શુદ્ધપારિમિક:” અર્થાત શુદ્ધપારિામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? (શુદ્ધ-પારિણામિક ભાવ) બંધા કારણભૂત જે ક્રિયા- રાગાદિ-પરિણતિ, તે - રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા-શુદ્ધભાવના પરિણતિ, તે - રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે (અને શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી છે.) પ૩.
(જયસેન આચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૩૨૦) * યહ આત્મા ચિદાનંદમઈ પરમાત્માને સ્વભાવકે સમાન હૈ, ઐસી ભાવના કરનેસે કર્મોકા ક્ષય હો જાતા હૈ; જૈસે સિંહકો દેખતે હી હાથિયોકે સમૂહ ભાવ જાતે હૈં દષ્ટિએ બહાર હો જાતે હૈં. ૫૪.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૩૦૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com