________________ (48) मोहनचरिते तृतीयः सर्गः। अध्यापयामासुरिमं रूपचन्द्रा यथा यथा / तथा तथैषां ववृधेऽ-ध्यापनेच्छा गुणेक्षणात् // 6 // રૂપચંદજી મેહનજીને જેમ જેમ ભણાવવા લાગ્યા, તેમ તેમ સારા ગુણ નજરે આવ્યાથી તેમને ભણાવવાની ઈચ્છા વધી. 6. पपाठ मोहनो रूप-चन्द्रप्रोक्तं यथा यथा / तथा तथा पिपठिषा ववृधेऽस्यापि शोभना // 7 // એજ પ્રમાણે મેહનઈપણ રૂપચંદજીએ આપેલે પાઠ જેમ જેમ ભણવા લાગ્યા, તેમ તેમ એમની પણ ભણવાની ઈચ્છા વધતી ગઈ. 7. शिष्यप्रज्ञाध्यापकस्या-ध्यापने कौशलं द्वयम् / लावण्यं यौवनेनेव संपृक्तमशुभत्किल // 8 // " શિષ્યની સારી બુદ્ધિ અને ભણાવનારની ભણાવવામાં કુશલતા, એ બે વસ્તુ ભેગી થઈ ત્યારે સ્વાભાવિક સુંદરતા જેમ જુવાનીના યોગથી શોભે છે, તેમ તે શે सवासाणी. 8. प्रतिक्रमणसूत्रादि तथौपयिकमेव यत् / तत्सर्वे स्वल्पकालेन मोहनोऽपठदञ्जसा // 9 // પ્રતિક્રમણુસૂત્ર વિગેરે જે કંઈ હમેશા ખપમાં આવે એવું હતું, તે બધું થોડા કાળમાં અને ડી મહેનતથી મેહનજી ભણી રહ્યા. 9. उदारः कल्प एवायं यन्महाव्रतधारणम् / सुदुश्वरं दुश्चरेषु तुर्यं तेषु व्रतं विदुः // 10 // यदि तन्निरतीचारं तर्हि सद्गुरुसेवया / शेषाणि यानि चत्वारि लभ्यन्ते तानि निश्चितम् // 11 // ध्यात्वैवं प्राङ् मोहनाय रूपचन्द्रा गुणेच्छवः। दातुमैच्छन्यतेर्दीक्षां सन्महाव्रतलब्धये // 12 // પછી કાલાનુસાર ગુણની ઈચ્છા કરનારા રૂપચંદજીએ વિચાર્યું કે -" પ* મહાવ્રત આદરવાં એ મુખ્યકલ્પ (આચાર ) છે. ઘણા કથા પળાય એવી પાંચ મહાવ્રતમાં પણ એવું વ્રત નિષ્કલંક પાળવું ઘણુંજ કઠણ છે. જો તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust