________________ ( 422 ) मोहनचरिते षोडशः सर्गः। [ કર. ક્યારેક ક્યારેક મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ દર્શન કરવાને માટે કતાર ગામ વિગેરે જયાં જયાં જતા હતા ત્યાં ત્યાં શેઠિયાઓ પૂજા, પ્રભાવના અને સ્વામિવાત્સલ્ય વિગેરે કરતા હતા અને કહેતા હતા કે હાપણ (પ્રકૃતિ આવી શિથિલ છે તો પણ) મુનિરાજજી દેવદર્શન વિગેરે શુભ કર્મમાં પ્રમાદ કરતા નથી. अस्मिन्नेव प्रसङ्गे मुक्तिचन्द्रात्मजहीरचन्द्राग्रपत्नी जडावनाम्नी प्रबोधदानमाहात्म्यं श्रुत्वा निजभानुमता बालिकानां संस्कृतप्राकृतादिपठनार्थं विद्यालयं स्त्रीजनयोग्यकलाशिक्षणार्थ तदालयं च पञ्चविंशतिसहस्रदानेन स्थापितवती / अन्याभिरपि श्रेष्ठिनीभिः किंचित्किचित्तत्र दत्तम् / - આ પ્રસંગમાંજ મોતીચંદના પુત્ર હીરાચંદની મટી શ્રી જડાવે વિધાદાનને મહિમા સાંભળીને પિતાના સ્વામીની આજ્ઞા લઈને, કન્યાઓને સંસ્કૃત તથા પ્રાકૃત ભણવાની પાઠશાળા તથા સ્ટિને ભરત ગુંથણ શિવણ વિગેરે કળાઓની શાળા રૂપૈઆ પચીસ હજાર. આપીને સ્થાપના કરી. બીજી શેઠાણીઓએ પણ તેમાં થોડું થોડું આપી મદદ કરી. - अथ श्रीयशोमुनिः प्राप्तेन गुरुदर्शनेनात्मानं कृतकार्य मन्वानोऽमितप्रभावमतिपवित्रं सिद्धक्षेत्रं प्रति समं षड्भिर्मुनि. भिर्गुरुमनुज्ञाप्याचलत्। - બાદ શ્રીયમુનીજી પોતાના ગુરુજીનાં દર્શન કરી પોતાને કૃતાર્થ માની અપરિમિત પ્રભાવવાળા, અત્યંત પવિત્ર, શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણું) તરફ છે. મુનીઓએ સહવર્તમાન ગુરુજીની રજા લઈને ગયા. ___सदा सहचारिभिः श्रीहर्षमुनिप्रभृतिभिरेकादशभिर्मुनिમિતુ - નિરંતર પોતાના ગુરુજીની સાથે રહેનારા શ્રી હર્ષમુનીજી વિગેરે અગિયાર મુનિયે તે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraahak Trust