________________ વરિત. ] (કર ) अथायाता द्वादशी। कुबेरकल्पा नगीनदास-धर्मचन्दलल्लुभाईप्रभृतयः श्रावका धर्मेऽष्टौ सहस्राणि द्रव्याणि निक्षिप्य गुरोरन्तिमां दशामनुमाय श्रुत्वा चोद्विग्ना उदासीनाश्च संजाताः। | બાદ બારસે આવી. તે વખતે કુબેરના જેવી સમૃદ્ધિવાળા નગીનદાસ, ધર્મ ચંદ અને લલુભાઈ વિગેરે શ્રાવકો આઠ હજાર રૂપિઆ ધર્માદામાં આપીને ગુરજીની આ અંતિમ દશા છે એમ પોતે ધારીને તથા બીજાઓથી સાંભળીને ઉદ્વિગ્ન અને ઉદાસ થઈ ગયા. अथ परमकारुणिको मोहनमुनिमहोदय एतानेवंविधाજૈવમુદ્દે સ્ત્રી , બાદ મહાદયાળ મોહનલાલજી મહારાજ તેઓને ઉદાસ થયેલા જોઈને આ પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા तद्यथा "अहो! मयि दत्तचित्ता भवन्तः किं समीहन्ते यदयं पर्यवसनलक्षणसम्पन्न इति / नाचैवेदं समुत्पन्नंजनिरस्यापि समं जन्मनैव / कि चायेदमुद्भवति / इतः प्रागेतस्य सत्त्वेपि तत्तदवस्थानुभाव्यसुखप्रेप्सया न सम्पादिता प्रतिकूलानुभूतिः। - જેમ કે મારે વિષે મનવાળા તમે બધા શું એમ વિચાર કરો છો કે હવે આ મુનિ મહારાજ અવસાનદશાના ચિન્હોથી યુકત થયા છે? જો એમ વિચાર કરતા હો ને તેને માટે શોક કરતા હો તો આ મરણચિહેો પણ કંઈ આજે ઉત્પન્ન થયાં છે એમ નથી. પરંતુ જન્મની સાથેજ એઓને જન્મ પણ થયેલ છે. પરંતુ આટલા દિવસ એઓ ગુપ્તપણે રહેલાં હતાં તે આજે પ્રગટ થયાં છે. આ પહેલાં પણ એ ચિન્હો વિદ્યમાન હોવા છતાં બાલ પણ અને જુવાની વિગેરે તે તે અવરથાઓમાં અનુભવ કરવાનાં સુખની ઈચ્છાથી તેઓનો પ્રતિકૂળ જણાતો અનુભવ થયો ન હતો. અર્થાત મૃત્યુનાં ચિન્હો હોવા છતાં પણ તે તે અવસ્થાના સુખને તે તે અવરથામાં અનુભવ કરવાને હેવાને લીધે તે અનુભવથી વિપરીત કહેવાતાં મૃત્યુને અનુભવ તે તે અવરથાઓમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust