________________ ( 434 ) मोहनचरितै षोडशः सर्गः। स्तरपरमभक्ताः परे तुकामं सन्तु सहस्रशो जिनजने जैनाः पदन्यासका आचार्या गणिनो विशारदजुषः काले कराले कलौ / पुण्यस्यास्य गुरोर्गुरोर्गुणगणैर्वातॆव लोकोत्तरा ह्यासीत्सा क भविष्यति प्रभुरहो हास्मान्कथं त्यक्तवान्७८ મહારાજશ્રીના કેટલાક અનન્ય ભકતો તો એમ કહેલા લાગ્યા કે, “જેમાં પન્યાસની પદવીવાળા, આચાર્યો, ગણીઓ અને વિશારદો આ કરાળ કળીકાળમાં ભલે હજારો હોય, પરંતુ બૃહસ્પતિના પણ ગુસસરખા, પવિત્ર, આ અમારા ગુરુ શ્રી મોહનલાલજી મહારાજના ગુણોની તે વાત અલૈકિક હતી. તે કયાં થવાની છે ? હે પ્રભો અરેરે ! આપે અમને કેમ सहया" 78. . इत्यादि बहुविधं विलप्यानिर्वचनीयां दशामन्वभवन् / એ પ્રમાણે ઘણો વિલાપ કરી વર્ણવી પણ ન શકાય તેવી દશાને તેઓ અનુભવવા લાગ્યા. अथातिखिन्नमना अपि श्रीहर्षमुनिः। इति मोहपरायणान्मुहुर्हतधैर्यानतिखिद्यतो भृशम् / श्रुतधर्मरसायनानपि धृतधैर्यो मुनिनायकोऽवदत् // 79 // બાદ શ્રીહર્ષમુનીજી ઘણા ઉદાસ થયેલા મનવાળા હતા તો પણ–મેહને વશ થયેલા, ધર્યથી રહિત થએલા અને ધર્મનું રસાયન (તત્ત્વ) શ્રવણ કરેલું હોવા છતાં પણ શેક કરતા અને અત્યંત ખેદ પામતા તેઓને ઘેય ધારણ કરી મુનિનાયક શ્રીહર્ષમુનીજી એપ્રમાણે કહેવા લાગ્યા (ઉપદેશ १२वा साया.)-७८.. .. 'शाईलविक्रीदितं' वृत्तमिदम् / लक्षणं तु "सूर्याश्वैर्मसजस्तताः सगुरवः शार्दूलविक्रीडितम्" इत 2 'वैतालीय'-च्छन्दसायमुपदेशः। तचक्षणं तु "षडिषमेऽष्टौ समे कलास्ताश्च समे स्युनों निरन्तर न समात्र पराभिता कला वैतालीयेऽन्ते रलौ गुरुः" इति / F.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust