________________ (442) ग्रन्थकाररहस्यम् / સંસાર ઇંદ્રિજાળની માફક ખૂટે છે તેમ છતાં શાથી સાચો જણાય છે તેને માટે બીજો પણ હેતુ ( કારણ) બતાવે છે કે, સંસારનું નિરૂપણ કરનાર ( નિચયથી પ્રતિપાદન કરનાર અથવા દર્શન કરનાર ) સંસારની મધ્યમાં છે તેથી પિતે ખેટે હોવા છતાં સંસારને તે ખોટે સમજી શકતો નથી. જેમ કે, ઇંદ્રજાળવાળાએ એક ઠીંકરૂં લઈ તેની ચકલી બનાવી હોય તેને તટસ્થ રીતે જોનારાઓ સારી રીતે સમજે છે કે એ સાચી ચકલી નથી, કારણ કે, તેઓના જાણવામાં છે કે એ ચકલીના આદિભાગમાં અને અંતભાગમાં ઠીંકરંજ અવશેષ રહે છે અને હાલમાં (મધ્યભાગમાં) ચકલી રૂપે જણાય છે તે પણ ઠીંકરંજ છે પરંતુ, એ ચકલી કંઈ એમ નથી સમજતી કે હું કમ છું પરંતુ તે તે પિતાને સાચી ચકલીજ સમજે છે, કારણ કે, તે ઈંદ્રજાળના પ્રગની આદયસ્થિતિ તથા અંત્યરિથતિને જાણતી નથી, પરંતુ પોતે પ્રગની મધ્યસ્થિતિને જ જાણે છે. તે પ્રમાણે સંસારમાં રહેલાઓ પણ સંસારરૂપી ઈંદ્રજાળના મહાનટના સંસારરૂપી કાર્યની આદિસ્થતિ અને અંતિમરિથતિ નહીં જાણવાથી અને પોતે ચકલીની પેઠે મધ્યાવસ્થામાં હોવાથી સંસારને સાચે માને છે. પરંતુ નટના કાર્યને જેનાર તટસ્થ પુરુષોની પેઠે સંસારરૂપી કાર્યને તટરથરૂપે જોનારાઓ મિથ્યા સમજે ' ' છે માટે કહ્યું છે કે સંસાર ઇંદ્રજાળના ખેલ સરખે મિથ્યા છે. 1-2 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak trust