________________ (44) શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય અને શિષ્યના શિષ્ય હાલમાં જ વિદ્યમાન છે તે સંવેગી સાધુઓનાં નામ શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રીજમુનીજી. તે જ સમુનીજીના શિષ્ય ગુણમુનીજી, ઋદ્વિમુનીજી, ભક્તિમુનીજી, સૌભાગ્યમુનીજી અને ગજમુનીજી. સૌભાગ્યમુનીજીના શિષ્ય ગંભીર મુનીજી. દ્વિમુનીજીના શિષ્ય નીતિ : મુનીજી. ભક્તિ મુનીજીના શિષ્ય શાંતિમુનીજી. શ્રીમહારાજશ્રીના શિષ્ય કાંતિમુનીજી, તેમના નયમુનાજી. મહારાજજીના શિષ્ય પન્યાસ શ્રીહર્ષમુની છે. તેમના શિષ્ય મુનીજી, પત્રમુનીજી, રંગમુનીજી, માણિજ્ય મુનીજી અને ચતુરમુની જી. પામુનીજીના શુભમુનીજી અને હેતુમુનીજી એ બે શિષ્ય. યમુનીજીના શિષ્ય પ્રતાપમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રીરાજમુનીજી. તેમના શિષ્ય છગન મુનીજી, રત્નમુનીજી અને લબ્ધિમુનાજી... * મહારાજશ્રીના દેવગત થયેલા શિષ્ય શ્રીઉદયતમુનીજીના શિષ્ય કલ્યાણમુની છે. તેમના બે શિષ્ય ભક્તિમુનીજી અને હીરામુનીજી. ભક્તિમુનીજીના શિષ્ય દર્શનમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રીદેવમુનીજી. તેમના શિષ્યો લમી મુનીજી, ભાવમુનીજી અને કરમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રી હેમમુનીજી, તેમના શિષ્ય કેસરમુનીજી અને તેમના શિષ્ય બુદ્ધિમુનીજી. મહારાજશ્રીના શિષ્ય શ્રીગુમાનમુનીજી. તેમના શિષ્ય ક્ષમામુનીજી અને ક્ષમામુનીજીના શિષ્ય વિનયમુનીજી. મહારાજશ્રાના શિષ્ય શ્રીકમલમુનીજી અને તેમના શિષ્ય શ્રી ચમનમુનીજી. (એટલા સંવેગી સાધુઓ હાલ મોહનલાલજીના સમુદાયમાં છે.) P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust