Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 436
________________ ( 432 ) मोहनचरिते षोडशः सर्गः। उत्तरतीतः। अहो अद्य ध्वस्तो जैनधर्माधारस्तम्भ इति वदन्तो विदिततत्त्वा अपि शोकसागरे निमनाः। એ સમાચાર તેજ વખતે સંપૂર્ણ ભૂમંડળમાં ફેલાઈ ગયે. અથવા સૂર્યનારાયણને અસ્ત કોને અજાણ હોય છે ? અર્થત સર્વના જાણવામાં આવે છે. તે પ્રમાણે મેહનલાલજી મહારાજના દેહત્યાગ સંબંધી સમાચાર સર્વના જાણવામાં આવી ગયે. અને શોકદરૂપી નિઃસીમ અંધકાર બધે ફેલાઈ ગયે. અરેરે ! આજે જૈનધર્મને સ્તંભ ફના થઈ ગયે એમ કહેતા કેટલાકે તત્ત્વજ્ઞાનવાળા હોવા છતાં પણ શોકસાગરમાં ડુબી ગયા. केचन तु हो नाथ ! हा जैनजनाग्रगण्य ! हा नम्यनम्याखिललोकमान्य ! / / बालं पितेवातिकरालकाले संत्यक्तवान्किं तव युक्तमेतत् // 73 // કેટલાક તે--હાય!!! હે નાથ ! હે જૈનજનમાં અગ્રગણ્ય! (પ્રથમ ગણવા ગ્ય!) હે નમ્ય નમ્ય ? અર્થાત્ જેમને સર્વ નમે તેવાઓને પણ નમવા ગ્ય! હે લેકમાન્ય! આ કરાળ કાળમાં, પિતા બાળકને ત્યજી દે તે પ્રમાણે આપે અમને ત્યજી દીધા એ શું આપને છે? એમ કહેવા લાગ્યા. 73. केचन चहो पूर्णचन्द्रमुख चन्द्राकुलावतंस ! शोच्या वयं त्वयि गतेऽस्तमिदं तु शोच्यम् / शोच्याचशोच्यमिदमस्ति मुनीश्वरेश ! स्याबादकैरवकुलं कलयिष्यते कः॥ 74 // કેટલાક તોહે પરિપૂર્ણ ચંદ્રના સરખા મુખવાળા ! હે ચન્દ્રકુલાવતી 1 इन्द्रवज्रा' वृत्तम् / लक्षणं तु प्रागभिहितमेव / 2 'बसन्ततिलका' वृत्तम् / लक्षणं तु लिखितमेव पूर्वम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450