________________ વરિતમ.] મેહનચરિત્ર સગે સોળમે. | ( ક ) भवतामतिखेदकारणं विधिनानन्दविरोधिना कृतम् / अवलोक्य दिशोऽपि मन्महे मलिना कास्ति कथा सचेतसाम् આનંદમાં વિન્ન લાવનાર વે તમને ઘણે ખેદ થવાનું કારણ ઉત્પન્ન કરેલું જોઈને દિશાઓ પણ ઝાંખી થઈ ગઈઓ છે એમ હું ધારું છું તે ચિત્તવાળાઓ તે (સચેતન પ્રાણીઓ) ઝાંખા થઈ જાય એમાં શું કહેવું અર્થાત્ દિશાઓને શેક થાય છે, તે સચેતનને થાય એમાં શી નવાઈ 80. परमस्ति दशेडशी शृणु सकलानामिह विश्वजन्मिनाम् / विदिता नहि चक्रिणां कथाप्यथवाईत्परमेष्ठिनां किमु 81 પરંતુ, સાંભળે, કે આખા વિશ્વમાં જન્મેલા સર્વ પ્રાણીઓની એવી જ સ્થિતિ છે. અને ચક્રવર્તિની તથા અહંત પરમેષ્ટીની કથા તમારી અજાણી છે કે શું? અર્થત એવા એવાઓની એવી સ્થિતી થાય છે તો બીજાઓની થાય તેમાં શું આશ્ચર્ય ! ! ! એટલે ચક્રવર્તી અથવા ખુદ અહંત પરમેષ્ટી પણ દેહને બેગ પૂરો થતાં દેહત્યાગ કરે છે તો પછી બીજા છ દેહત્યાગ કરે તેમાં શી નવાઈ ? અને તેને માટે શો શેક ? કારણ કે, સંસારનો સ્વભાવજ એવો છે કે જેનો જન્મ તેનું મરણ અને જયાં સંગ ત્યાં વિગ પણ જરૂર હોય છે જ. 81. तदधैर्यमिदं विमुच्यतां विफला नैव महात्मनां कृतिः / किमु पद्मविलापनैः शतैरुदयं याति निशासु भास्करः 82 માટે આ અધિરાપણું મૂકી દઈ વાળા થાઓ. અને મહાત્માની ક્રિયાઓ નિષ્ફળ હોતી નથી. (અર્થત મહાત્મા જે જે ક્રિયા કરે તે કોઈ પણ કારણવાળી હાય છે. માટે આપણા મહારાજજીએ પણ કાલધર્માનુસાર જે દેહોત્સર્ગ કર્યો તે પણ સકારણજ હૈ જોઈએ. તેથી આપણે શોક કરવાની જરૂર જ નથી. અથવા મહાત્માની ક્રિયા નિષ્ફળ હોતી નથી એટલે તમે બધા મહાત્માઓ છો માટે નિષ્ફળ રૂદન કરવું ઠીક નથી.) કેમ કે, કમળ હજારો પ્રકારના વિલાપ કરે તે પણ રાત્રીમાં સૂર્ય ઉદય પામે છે કે શું? નથી જ પામતો. 82. इत्यादि बहुविधमुपदिश्य तथा तानकरोद्यथोत्तरक्रियायामव P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust