________________ 438 ) मोहनचरिते षोडशः सर्गः। [ उत्तरઅથવા–શિષ્ય જે કદાપિને ગુરુના સરખા ( સારા ) બનતા હોય તો તેમાં ગુરુઓજ કારણ છે. (અર્થાત્ શિષ્ય સારા બનવાનું કારણ ગુરુજ છે. શ્રેષ્ઠ ગુરુની પાસે રહેવાથી તેમના સંસ્કાર પામેલા શિષ્યો પણ તેમના જેવા બને છે ) લેકમાં પણ કારણમાં જેવા ગુણ હોય તેવા ગુણ કાર્યમાં જોવામાં આવે છે. જેમ કે, ઘડે એ મૃત્તિકાનું કાર્ય છે તેમાં તેના કારણરૂપ મૃત્તિકાના ગુણ જોવામાં આવે છે તેવી જ રીતે ગુરુના ગુણ શિષ્યમાં આવે છે. 86. अपि च / सर्वोऽनुसरति सत्वो निजवंशपरम्परां नियतम् / * जातु न सिंहीजातः शशककुलाचारमादत्ते // 87 // . વળી–જેમ સીંહણનો પુત્ર શશલાના કુલાચારને કોઇ દિવસે અંગીકાર કરતે નથી અર્થાત પિતાનાજ કુલાચારને અનુસરે છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓ પોતાની વંશપરંપરાને (અને શિષ્ય ગુરુપરંપરાને) જરૂર અનુસરે છે. અર્થાત્ તેવીજ રીતે શ્રીમેહનલાલજી મહારાજના શિષ્ય શ્રીહર્ષમુનીજી મહારાજ પણ તેમની કૃપાથી તેમના સરખા ગુણોવાળા થયા. 87. स्वयं स्वस्य सत्तामसत्तामणुत्वं .. महत्त्वं तथा व्यापकत्वं क्षणित्वम् / विनाशाविनाशित्वमेकत्वमाहोस्विदित्याद्यनेकं प्रपञ्चं प्रकल्प्य // 88 // मुदा क्रीडते चेतनं सर्वसारो महात्मायमात्मा धराधाग्नि यावत् / सदा मोहनानां यशस्तावदास्तां सुनन्दन्तु शिष्यास्तपस्तत्समा ओम् // 89 // 1 भुजंगप्रयात' वृत्तम् / लक्षणं तु " भुजंगप्रयातं भवेद्यैश्चतुर्भिः" इति / Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.