________________ વતિ. 1 મેહનચરિત્ર સર્ગ સેળ. ( રૂ૭) "श्रीजैनश्वेताम्बरमोहनलालज्ञानभाण्डागार”-आदि कृतं कर्पूरचन्द्रतनयेन नगीनदासेन। .. ભાઈચંદ શેઠના પુત્ર રૂપચંદ શેઠે ઉઘાપના કરી તેમાં વીસ હજાર રૂપૈયાને ખર્ચ થયે તથા મંછુભાઈના પુત્ર નગીનદાસે પ્રતિષ્ઠા કરી તેમાં ચાળીસ હજાર રૂપિઆનો ખર્ચ થયે. ખુશાલચંદના પુત્ર અમીચંદે ઉઘાપના કરાવી તેમાં સાત હજાર રૂપિઆનો ખર્ચ થે. ખુશાલચંદના પુત્ર રાયચંદે સાઠ હજાર રૂપિઆ ખીને મંદિર વિગેરે કરાવ્યું. શ્રીહનલાલજી મહારાજના સ્મરણને માટે એઓશ્રીને અંતિમ સંસ્કાર જયાં આગળ કર્યો હતે તે રથાને નાનું સરખું દેરૂં (ડેરી ) સંઘે કરાવ્યું. એક માસ પછી શ્રીમહારાજજીની મરણતિથી આવી તે દિવસે નગીનદાસ અને કલ્યાણચદે અઠાઈને ઉત્સવ કરી ઘણે ખર્ચ કર્યો. તથા કપૂરચંદના પુત્ર નગીનદાસે “જૈન શ્વેતાંબર મેહનલાલજી જ્ઞાનભંડાર” વિગેરે સ્થાપન કર્યું किं बहु ब्रूमो मोहनलालमहोदयसमक्षमिव हर्षमुनिसमयेऽपि शुभकमारण्यभवन्भवन्ति च / - અમે વધારે શું કહિયે ? શ્રીમેહનલાલજી મહારાજ મહોદયના સમક્ષમાં જે પ્રમાણે સત્કમ થતાં હતાં તે પ્રમાણે શ્રીહર્ષમુનીજીના સમયમાં પણ થતાં હતાં અને થાય છે. ચતઃ | महदाराधनावाप्तमहत्पदमुपाश्रिताः। महात्मानो भवन्त्येव स्वपूर्वेषां गुणैः समाः // 85 // કેમ કે-(કવિ કહે છે કે, મોટા પુરુષોની સેવા કરવાથી પ્રાપ્ત થયેલા મેટા પદ ( રથાન) ઉપર બેસનારા મહાત્માઓ પણ પિતાના પૂર્વપુરુષોના સમાન ગુણવાળા બને છે. 85. સથવા शिष्या यदि गुरुतुल्याः स्युर्गुरवः कारणं तत्र / लोके कार्यगुणा अपि दृष्टाः कारणगुणैस्तुल्याः // 86 // 1 अत्र पद्यद्वये 'उपगीति:' / लक्षणमस्याः प्रागभिहितमेव / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust