________________ કરૂ૦ ) પોતે પણ સા [ ઉત્તરથે ન હતો. પરંતુ, તે તે સુખ ભોગવી રહ્યા પછી હવે એમને પ્રકટ થવાને સમય છે માટે એઓ પ્રકટ થયા છે. अबाध्यधारया कालो गच्छतीति प्रतीयते परन्तु तत्तजनसमुपार्जिततत्तददृष्टाधीनतत्तजनवेदनीयतादृशतादृशसुखदुःखसाधनीभूतानि वस्तून्येव वस्तुगत्या तद्भावं गच्छन्ति / साधनेषु च प्रधानतममिदं शरीरमिति नाविदितं विदुषाम् / अतः सम्भवत्येव फलवैजात्याच्छरीरस्याप्यवस्थावैजात्यमिति कोऽत्र विचारो बालो वा युवा वा वृद्धो वा समुत्पन्नो वा पर्यवसन्नो वा स्यात् / / - અબાધિત પ્રવાહથી (એના વેગમાં કોઈ જાતની અડચણ ન આવે એવી રીતથી) કાળ (સમય-વખત ) ચાલ્યા જાય છે એવી પ્રતીતિ થાય છે (અર્થાત કાળ ચાલ્યો જતો હોય એમ જણાય છે તથાપિ કાળ જતો નથી.) પરંતુ તે તે જણાએ સંપાદન કરેલ છે તે અદૃષ્ટ કમીને વશ થયેલા છે તે જનોએ અનુભવ કરવા યોગ્ય તેવાં તેવાં સુખદુઃખના સાધનભૂત વસ્તુઓ જ વાસ્તવિક રીતે તતતત્ ભાવને પામે છે ( સુખ અને દુઃખના સાધનરૂપ બની ઉત્પત્તિ અને વિનાશરૂપ ગમનાગમન કરે છે). અર્થાત્ જે જે માણસેએ જેવાં જેવાં અદૃષ્ટ કમ સંપાદન કર્યા હોય (જેવા જેનાં અદૃષ્ટ હેય) તેવાં અદૃષ્ટ ' કમને અનુસરીને તે તે માણસેએ ભેગવવાનાં સુખ અને દુઃખના સાધનરૂપ વસ્તુઓજ સુખદુઃખરૂપ બની ઉત્પત્તિ અને વિનાશ વિગેરે ના વિકારોને પામે છે. અને સુખદુ:ખના સાધનરૂપ વસ્તુઓમાં શરીરજ મુખ્ય છે એ વાત વિદ્વાની કંઈ અજાણ નથી. માટે જુદી જુદી જાતનાં ફળો હોવાથી (કૃતકર્માનુસાર ભેગવવાનાં ફળો પૃથક પૃથક હેવાથી) અવસ્થાઓ પણ જુદી જુદી જાતની (તે તે ફળને ભેગવવાને ગ્ય જુદા જુદા પ્રકારની બાલક, યુવા, વૃદ્ધ વિગેરે) હેવી સંભવે છે. માટે “આ બાલક થયે આ યુવા થયે આ વૃદ્ધ થયે, આ પેદા થયે, આ મરી ગયે.” એમાં શે વિચાર કરવાના હતે? કારણ કે, એ તે કરેલાં કર્મોનાં ફળે ભેગવવાની અવસ્થા છે. અને કર્મનુસાર થયા જ કરે છે. માટે એવી અવરથાઓ સ્વાભાવિક હોવાથી તેઓને લીધે કુદરતના કાયદાને સારી પેઠે એલખનાર પંડિતો હર્ષ કે શેક વિગેરે કશો પણ વિચાર કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust