________________ ( 428 ) મોનાસ્તેિ શ સ [ Tगुर्जररूढ्या त्रिषष्टयुत्तरकोनविंशतिशततमाब्दे चैत्रकृष्णेकादश्यां मोहमयीतो दर्शनमात्रमुद्दिश्य समायाता श्रेष्ठिशिरोमणिदेवकर्णसहधर्मिणी पुत्तली गुरुभक्तिवशंवदा सत्येकादशसहस्रमितं द्रविणं धर्मार्थं दत्तवत्ती / उक्तवती च यदा मोहमय्यां मुनिमहोदयाभिधेयस्य चिरस्मरणार्थं यत्किञ्चित्सत्कार्यं भविष्यति तदा तत्र दशसहस्रं दास्यामि सहस्रमेकं तु सद्यएव यस्मिन्कस्मिंश्चिच्छुभकर्मणि ददामि। ગુજરાત દેશની રીત પ્રમાણે સંવત્ (1963) ઓગણીસે ત્રેસઠના ચૈત્ર વદી એકાદશીને દિવસે મુંબઈના શેઠિયાઓના શિરોમણી શ્રીદેવકરણ શેઠનાં પત્ની પુતળીબાઈ ફક્ત દર્શન કરવાને માટે જ મુંબઈથી (સુરત) આવ્યાં હતાં. તેમણે ગુરુભકિતને લીધે મહારાજશ્રી નિમિત્ત અગિયાર હજાર રૂપૈઆ ઘર્મદા આપ્યા. તે એ રીતે કહીને કે, જ્યારે મુંબઈમાં મહારાજશ્રીના રમારક તરીકે જે કંઈ સત્કાર્ય કરવામાં આવશે ત્યારે દશ હજાર તે ખાતામાં આપીશ અને એક હજાર હાલ જે કંઈ સત્કર્મ કરવું હોય તેમાં આપું છું. तदैव तिलकचन्द्रतनुजन्मनापि सहस्रमितं द्रव्यं दत्वोक्तम् यदेतद्रव्यजन्येनायेन प्रतिवर्ष मुनीश्वरमरणतिथौ तीर्थकृत्पूजाङ्गारादि कारयिष्यामीति / तदैकादश्या निजां प्रसिद्धिं त्यक्त्वापि मुनिश्रीमोहनलाला रक्षिताः / આ તેજ વખતે તલકચંદના પુત્રે પણ એક હજાર રૂપિઆ (ધર્માર્થ) આપ્યા. તે એવા ઠરાવથી કે, પ્રતિવર્ષ એનું જે વ્યાજ આવે તેમાંથી મહારાજશ્રીની તિથિને દિવસે પૂજા અને આંગી વિગેરે શુભકર્મ કરાવવાં. તે દિવસે એકાદશીએ પિતાની પ્રસિદ્ધિ ત્યજીને પણ મોહનલાલજી મહારાજને બચાવ્યા. (અર્થાત તે દિવસ મહારાજશ્રી દેવગત થયા હોત તો એકાદશી વિખ્યાત થાત ) તેમ છતાં પણ એટલે પિતાની કીર્તિને લેભ ન રાખતાં મોહનલાલજી મહારાજ મહાત્મા હેવાથી તેમને તેણે બચાવ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust