________________ વરિત ] મેહનચરિત્ર સર્ગ સોળમે. (કર૭) સાથે નિષ્કારણ શત્રુતા રાખનાર કળીને, સર્વ શુભ કર્મોના મૂલ કારણ શ્રીમેહનલાલજી મહારાજનો વિનાશ કરવાથી યથાર્થ સંતોષ થશે. અને તે કાર્ય કરવાને માટે, વૃદ્ધાવસ્થારૂપી વૃદ્ધ પિશાચણીના પ્રબલ પાંજરામાં પીડાવાથી શિથિલ થયેલા અને અત્યંત જીર્ણ તથા શુષ્ક થયેલા શ્રી મેહનલાલજી મહારાજને નિયપણે વિન્ને નાંખવા લાગ્યા. ____महाराजोऽपि महानुभावत्वात्सर्वजनसाधारणमिदं दुःखमिति सद्भावनया सहते स्म। श्रावकास्तु धर्मरागवशीभूता बहून्भिषग्वरानानिन्युः / परन्तु न यथेष्टं फलं सम्पन्नम् / अथवा सन्निहितास्तसमयं सकलजनाकारणमित्रमपि भास्करं भगवन्तं कः क्षणमपि कथञ्चिदप्यवरोढुं शक्नोति। यदा प्रारब्धानां कर्मणां भोग एवाव्या. हतमौषधमिति सार्वजनीनम् / મહારાજા પણ પોતે મહાનુભાવ હોવાથી તથા આવાં દુઃખો તો સર્વેને થાય છેજ એવા વિચારોથી સહન કરવા લાગ્યા. ધર્મહને લીધે વશ થયેલા શ્રાવકે તે ઘણા ઘણું વૈદ્યરાજોને લાવવા લાગ્યા. પરંતુ, તેથી યથેષ્ટ ફળ મળ્યું નહિં. અર્થાત મહારાજાને વ્યાધિ નિવૃત્ત થયો નહિં. અથવા, વિને કારણે સે લેકનું મિત્ર કાર્ય કરનાર ભગવાન સૂર્ય નારાયણને પણ અસ્તસમયે કોઈપણ રીતે એક ક્ષણ પણ રોકવાને કઈ સમર્થ થાય છે કે શું ? અર્થત નથી રોકી શકતો. અથવા, કૃત કોને ભેગવવાં એજ એનું ઔષધ છે. એ સર્વ લેકોને સિદ્ધાંત છે. અર્થાત્ ઉદયમાં આવેલા કર્મો ભગવ્યા સિવાય ક્ષીણ થતા નથી. તેથીજ સર્વ ઔષધોપચાર નકામો ગ. अथ श्रावकमहोदयाः महाराजाः समाप्तैतद्भवभोगा जाताः किमिति चिन्तया परमोदासीनमुखकान्तयः समभवन् / ततो लेनतो महाराज नव्योपाश्रयमानिन्युः / બાદ મહારાજશ્રીને આ ભવનાં ભોગો સમાપ્ત થયા કે શું? એમ વિચાર કરતા શ્રાવકોના મુખની કાંતિયો ઝાંખી થવા લાગી. ત્યારે તેઓ લેનમાંથી મહારાજશ્રીને ( ગોપીપુરાવાળા) નવા ઉપાશ્રયમાં લાવ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust