________________ તા. 1 મિહનચરિત્ર સગે સળગે. ( ર ) ઉઠ–શાસ્ત્રની આજ્ઞા પણ ગુરુની વાણીના મહિમાની અનેકવાર સ્તુતિ કરે છે. પ્રસાધુઓને એવો સંપ્રદાય માર્ગ) છે માટે વિહાર કરવો જોઈએ. ઉ૦-ગુરુની વાણીનું સેવન કરવું તેથી શ્રેષ્ઠ માર્ગ કોણ છે? અર્થાત્ બીજો કોઈ નહીં, પણ ગુરુની વાણી સેવવી એજ શ્રેષ્ઠ માર્ગ છે. 70.. अथवा किं बहुनाचिन्तारत्नं गृहे त्यक्त्वा व्रजतो विकटाटवीम् / તાન્તરે સમુદ્રશ્ય ઢામો સ્ત્રોત સ્ત્રાવમૂ || 7? || અથવા વધારે શું કહેવું? પોતાના ઘરમાં રહેલા ) ચિંતામણીને છોડી દઈ, બીજા રત્નને માટે વિકટ વગડામાં જનારની આ દુનિયામાં હલકાશ ગણાય છે એજ એને લાભ છે. અર્થાત્ બીજો કોઈ લાભ નથી. 71. इयन्तं कालमाश्रित्य गुरूनेते महामुनीन् / कथमन्तेऽन्यतो यान्ति निन्दिष्यन्तीति सुश्रुताः॥७२॥ એઓ ( હર્ષમુનિજી આદિ શિષ્યો ) આટલા દિવસ સુધી મહામુનિ ગુરુ શ્રીમેહનલાલજી મહારાજજીને આશ્રય કરીને રહ્યા અને અન્તની વખતે કેમ બીજે જાય છે, એવી રીતે સજજનો નિંદા કરશે.” 72. इत्यादि कालोचितं परामर्श कृत्वा तत्रैव स्थितम् / लगाश्च सर्वे गुरुसेवायाम्। વિગેરે વિગેરે સમયાનુકુળ વિચાર કરી ત્યાંજ રહ્યા. અને સર્વે ગુરુજીની સેવા કરવા લાગ્યા. સત્રા-ત્તરે સમેતશિવરમુદામિતો નમવ રતઃ माकारभित्तिमिवातिदीर्घविस्तारसुदृढमूलात्युच्छ्रितभित्तिबन्धनार्थ झवेरचन्द्रात्मजनगीनचन्द्र-सवाइचन्द्र-लल्लुभाईतनुजछोटालालादिसंस्थापितसमष्टिः श्रीमहाराजमोहनलालमहोदयानुमत्या लक्षमि 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust