Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 428
________________ - ( ) દિન પર tsએટલા દિવસ ગુરુજીની સેવા કરીને અંત વખતે એમના ચરણકમળને ત્યજી દેવાં તે યોગ્ય નથી. (કવિ કહે છે કે, ) અથવા પ્રબલ ( સમયે ) પરાક્રમવાળો કે પુરુષ સમુદ્રને તરી જઈને કાંઠામાં ડુબી જાય છે ? અર્થત કોઈ પણ ડુબતો નથી. 68. यद्धान्ते गुरुपादानां लाभो नो दर्शनस्य चेत् / अजागलस्तनस्येव सेवा सर्वा निरर्थिका // 69 // અથવા–ગુરુજીના અંત વખતે તેમના દર્શનનો લાભ ન થાય તો (આ જન્મારે સેવામાં કહાડ હોય ને અંત વખતે પાસે ન રહેવાય તે) બકરીના કેટેના આંચળની પેઠે તેની સેવા નિરર્થક (નકામી) ગણાય છે. 68. तीर्थः सेव्यो भवति विहतौ, चेद्गुरुभ्यः परः कः सन्तो लभ्या, नहि भुवि परः श्रूयते मोहनर्षेः / आज्ञा रक्ष्या, गुरुजनगिरं स्तौति सानेकवारं साधोः पन्था इति, गुरुगिरः सेवनादा वरं कः॥७॥ (કેાઈ કહે છે કે)– પ્ર-વિહાર કરવાથી તીર્થોની સેવા થાય છે” (માટે વિહાર કેમ ન ન કર જોઈએ?) ઉ-ગુરુના કરતાં શ્રેષ્ઠ તીર્થ કયું છે ? અર્થત કોઈ નથી.” (માટે તીર્થની સેવા સારૂ વિહાર કરવો હોય તે ગુરુની પાસે રહી તીર્થોમાં શ્રેષ્ઠ શ્રીગુરુજીની સેવા કરવામાં વધારે લાભ છે. ) પ્ર-ધ વિહાર કરવામાં પુરુષ મળે છે અર્થાત તેમના સમાગમને લાભ થાય છે.” ઉ૦-પૃથ્વીઉપર શ્રી મેહનલાલજી મહારાજથી શ્રેષ્ઠ કઈ સાંભળે નથી. પ્ર-શાસ્ત્રની એવી (સાધુઓએ વિહાર કરે એવી) આજ્ઞા છે માટે તેનું પાલન કરવું જોઈએ? 1 'मन्दाक्रान्ता' वृत्तम् / तल्लक्षणं तु "मन्दाक्रान्ता जलधिषगम्भी मतौ ताद्गुरू चेत्" इति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Cun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450