________________ चरितम्.] મહિનચરિત્ર સગ સેળ. (423) “देवे गुरौ च यस्यास्ति भक्तिबहुदिनोद्भवा / तस्यैवार्थाः प्रकाशन्ते नेतरस्य महात्मनः // 64 // જે મહાત્માની દેવ અને ગુરુના ઉપર ઘણી દિવસની ભક્તિ હોય છે તેના જ બધા પુરુષાર્થી પ્રકાશ પામે છે પરંતુ બીજાના નહિં. અથવા તેનેજ પદાર્થોનું यथार्थज्ञान य छ, मीलने नही. 14. विरक्तानामयं पन्थाः शास्त्रतः परिकीर्तितः। हेयहानमुपादेयोपादानं हंसदुग्धवत् // 65 // - દૂધ અને પાણી ભેગાં થયેલાં હોય તેમાંથી હંસ જેમ દૂધનુંજ ગ્રહણ કરી લે છે તે પ્રમાણે ત્યજવા ગ્યને ત્યાગ કરી, ગ્રહણ કરવા ગ્યને સ્વીકાર 2 / ये सागीमानी शास्त्रप्रतिपाहित भार्ग छे. 65. देशकालौ विचार्याः कार्यं कुर्वन्ति ये जनाः। शीघ्रं तत्फलमृच्छन्ति लौकिक वान्यलौकिकम् // 66 // જે સજજને દેશ અને કાળને વિચાર કરી આ લેક સંબંધી અથવા પરલેક સંબંધી ગમે તે કાર્ય કરે છે તેઓ તે કાર્યના ફલને જલદી પામે છે. 66. विहारादधिको लाभो गुरुपादनिषेवणे।। सिद्धान्त इति सिद्धानां दृष्टान्तो गौतमो गाणः॥६७॥ વિહાર કરવા કરતાં પણ ગુરુનાં ચરણોની સેવા કરવાથી અધિક લાભ થાય છે એવો સિદ્ધ પુરુષોનો સિદ્ધાન્ત છે તેનું દૃષ્ટાન્ત (દાખલે) જોઈએ તે ગોતમ ગણધરનું દૃષ્ટાંત જુઓ. 67. संसेव्य चैतानि दिनान्यथान्तिमे काले न युक्तो गुरुपादपद्मयोः। ... त्यागोऽथवा तीर्णमहोदधिः कथं निमज्जति प्राज्यपराक्रमस्तटे // 68 // 1 इयमुपजातिवंशस्थेन्द्रवंशाभ्याम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust