________________ તy. 1 મહિનચરિત્ર સર્ગ સાળમે. ( 4 ). अथवा भोगिप्रकृतिप्रतिकूलप्रकृतय एव योगिनः / यच्च यौवनं विषयवञ्चितानामानन्दवनमिव तदेव तद्विदोषणां योगिनां साध्यप्रतिबन्धाधायकत्वात्कालकूटकल्पमिव विभाति / અથવા યોગી પુરુષ ભેગી મનુષ્યની પ્રકૃતિ કરતાં વિપરીત ( ઉલટી) પ્રકૃતિવાળા જ હોય છે. જેમકે, જે યુવાવસ્થા વિષયી મનુષ્યને આનંદવન (સુખદાયક બગીચા) સરખી હોય છે તે યુવાવસ્થા તેઓના ( વિષયના) ઉપર દ્વેષ કરનાર, યોગિઓને પિતાના સાધ્યમાં (સાધી લેવાના કાર્યમાં) પ્રતિબંધક (અડચણ કરનાર) હોવાથી કાલકૂટ (એ નામનું ઝેર ) સરખી જણાય છે. અર્થાત્ ભગિયે કદાપિ શરીર રોગી કે નિરોગી, કૃશ કે ધૂલ, જન્મ કે મરણ, વિગેરે વિગેરે જુદી જુદી દશાઓમાં અજ્ઞાનને લીધે શાક અથવા હર્ષ માનતા હોય, પણ ખરા તત્ત્વજ્ઞાની ગિયો તો એવી બાબતોમાં કોઈ જાતને કશો પણ વિચાર કરતા નથી. કારણ કે, જે સંસાર એટલે સંસારિક વસ્તુઓ જોગિયોને આનંદ આપનારી લાગે છે, તેજ વસ્તુઓને ગિ અસાર અને તેઓમાં આસકિત કરવાથી ઉલટું (દુઃખમય) પરિણામ લાવનારી માને છે તેથી ભગિયો અને ગિના વિચારોમાં ઘણેજ અંતર જોવામાં આવે છે. अहो अमृतं योगेत्यक्षरद्वयं यत्प्रसादात्परमयोगिनोऽर्हदादयोऽमृताः संवृत्ता इति योगं वर्णयन्नेव श्रीमोहनमुनिमहाशयस्तत्क्षणमेव यथाविधि प्रत्याख्यानादिकृत्यं कृत्वा चरमसमाधावात्मानमयुनक् / बहिष्कृतश्चायमसारः संसारस्तदानीमेव / અહો ! ! ! વેગ એ બે અક્ષર સાક્ષાત અમૃત છે. એમના પ્રભાવથી અરિહંત વિગેરે પરમમિ અમર થઈ ગયેલા છે. એ પ્રમાણે યોગના મહિમાને વર્ણવતાં વર્ણવતાં જ શ્રીમોહનલાલજી મહારાજે તત્કાલ વિધિપ્રમાણે પ્રત્યાખ્યાન ( પચખાણ ) વિગેરે કર્યો કરીને પોતાના આત્માને છેલી સમાધિમાં જોડી દીધો એટલે દેહોત્સર્ગ કરવાને માટે આ દેહની અંતિમ સમાધિમાં બેઠા અને આ અસાર સંસારને તે જ વખતે આ દેહથી સધને માટે બહિષ્કાર કર્યો. एष च समाचारस्तदैवाखण्डब्रह्माण्डमण्डले विदितः। यदाहस्करास्तसमयः कस्याविदितो भवेत् / प्रसृतश्च शोकान्धकारः सीमा. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust