________________ વતિ.] મોહનચરિત્ર સર્ગ સોળમે. (422 ) तत्रभवतां श्रीमोहनमुनीनां वचनमननेन तदानीमुपस्थितैः सर्वेरयमेव केशरमुनेः कठोर एव त्रिशङ्कयमानत्वे हेतुरित्युन्नीतम् / બાદ શ્રમેહનલાલજી મહારાજે જેને જે રુચે તે પ્રમાણે કરો એમ હર્ષથી કહી જ વય, કુળ અને શીળમાં અગ્ય હેય તેવો શિષ્ય કરવો નહિં એમ વારંવાર ઉપદેશ કર્યો. એ પ્રમાણે દૂરદર્શી, મહાનુભાવ, પરમામાન્ય શ્રીમોહનલાલજી મહારાજનાં વચનનું તે વખતે આવેલા સર્વેએ મનન કરી જાણી લીધું કે “કઠોર ગામમાંજ ત્રિશંકુની પેઠે અંતરિયાળ કેશરમુનિજ રોકાઈ રહ્યા તેનું એજ કારણ હેવું જોઈએ.” એટલે કેશરમુનિજીએ વય અને કુલમા ધણેજ ઓછો શિષ્ય કીધેલ હેવાથી મહારાજશ્રીએ તેમના ઉપર કુપિત થઈ તેમની ઈચ્છા હોવા છતાં પણ તેમને પોતાની પાસે આવા દીધું નહી તેથી તેઓ કઠેર ગામમા જ રહ્યા હતા તે બાબત તે વખતે મહારાજશ્રીના વચન સાંભળી તેમની પાસે બેઠેલા સર્વ લેકે સમઝી ગયા. अथान्यदा प्रवर्द्धमानरोगजाला श्रीमोहनलाला झवेरचन्द्रात्मजनगीनचन्द्रशेष्ठिचन्द्रस्य विनयेन जलवायुपरिवर्त्तनेन स्वास्थ्यं भविष्यतीति वदतां भक्तानां मनस्तोषाय च महेन्द्रभवनमानशासनकायुक्त श्रेष्ठिभवनं बहिरुद्यानमधिष्ठितमलञ्चके / બાદ રેગ વધતો જવાથી બીજે દિવસે શ્રીમેહનલાલજી મહારાજે ઝવેરચંદ શેઠના પુત્ર નગીનચંદ શેઠના ઘણા આગ્રહથી તથા હવા પાણીને ફેરફાર કરવાથી આરોગ્ય સારું થશે એ પ્રમાણે કહેતા પોતાના ભકતોના મનને સંતોષ આપવા ઈંદ્રભવનનું પણ માન મુકાવે એવા ઉપર બતાવેલા નગીનચંદ ઝવેરચંદ શેઠના શહેર બહાર બગીચામાં આવેલા બંગલામાં નિવાસ કર્યો. कदाचित्कदाचिच मुनिराजो दर्शनार्थं कारग्रामादौ यत्र यत्र समागच्छति तत्र सर्वत्रैव श्रेष्ठिभिः पूजाप्रभावनास्वामिवात्सल्यादि क्रियते स्म उच्यते स्म च मुनिराजा अद्यापि देवदर्शनादिशुभकृत्ये न प्रमाद्यन्तीति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust