Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada
View full book text
________________ (426) मोहनचरिते षोडशः सर्गः। .. उत्तरतद्रविणदानप्रतिज्ञानेन निजसमानान्धनिकान्हेपयति स्म / एतेषां यशोऽनुकुर्वन्निवाहो उपदेशः श्रीमोहनलालानामिति शब्दोऽपि दिगन्तपर्यन्तं प्रससार। એ વખતે સમેતશિખરજીના મંદિરની ચારેય બાજુ રાજમંદિરની ચારેય બાજુ કિલે હોય છે તેવો, મજબુત, ઘણો લાંબો તથા વિસ્તારવાળો અને ઘણે ઉંચે કિલ્લે નવેસરથી બાંધવાને માટે ઝવેરચંદના પુત્ર નગીનચંદ, સાવાઈચંદ, લલુભાઈના પુત્ર છોટાલાલ વિગેરેએ સ્થાપન કરેલી કંપનિયે શ્રીમહનલાલજી મહારાજની અનુમતિથી એક લક્ષ રૂપિઆનું દાન કરવાની પ્રતિજ્ઞા કરીને પિતાની બરોબરીઆ બીજા ધનવાનોને શરમિંદા બનાવી દીધા. એમની કીર્તિનું અનુકરણ કરતો હોય તે પ્રમાણે “મેહનલાલજી મહારાજનો શો સુંદર ઉપદેશ! " એ શબ્દ પણ દિશાઓના પ્રાંતભાગમાં (છેલા કરતાં છેલા ભાગ સુધી) ફેલાઈ ગયે. अन्येऽपि केचन श्रावकाः शक्तिमतिक्रम्य शुभकर्मणि धनानि वितरन्ति स्म तदानीम् / यदा प्रचलितश्च गृहे गृहे धर्मप्रवाहः। તે વખતે બીજા પણ કેટલાક શ્રાવકે પોતાની શક્તિ ઉપરાંત પણ, શુભ કમાં ધન આપવા લાગ્યા. અથવા ઘેરે ઘેર ધર્મનો પ્રવાહ ચાલ્યો. . अथ श्रेयस्सहजशत्रोः कलिकालस्य प्रकृतिविरुद्धमिदंशुभकर्म न तन्मित्रेभ्यो व्याधिपदवाच्यदुर्जनेभ्यो रोचते स्म / परामृष्टं चैतैर्यत्प्रत्येकशुभकर्माकारणरिपोः कलेः सर्वश्रेयोमूलश्रीमोहनमु. निसमुच्छेदेनैव यथार्थः सन्तोषो भवितेति / कर्तुं चैतजराजरपिशाचिनीप्रखरपञ्जरप्रपीडनातिशीर्णजीर्णप्राय मपि श्रीमोहनमुनिमहोदयं निर्दयं विघ्नन्ति स्म / બદયની (કલ્યાણની સાથે સ્વાભાવિક શત્રતા રાખનાર કળિકાળના પ્રકૃતિવિરુદ્ધ શુભ કર્મ, (થતુ હતું તે) તેના ( કળીના) મિત્ર વ્યાધિરૂપ દુર્જનને ગમતું ન હતું (તેથી) તેઓએ વિચાર કર્યો કે દરેક શુભ કમીની P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450