________________ (24) मोहनचरितै पञ्चमः सर्गः। यथार्हमथ ते तस्य विनियोगं वितेनिरे / સ્થિતી તત્ર વતુર્માસ મુનીન્દ્રા નકમુરતઃ | દો ત્યારે તેમણે મેહનમુનિજીની ઇચ્છા માફક યથાયેગ્ય રીતે તેને વિનિયોગ કર્યો. પછી ત્યાં ચાર મહિના રહીને મેહનમુનિજી આગળ વિદાય થયા. 6. अथ ते मुनिशादूर्लाः क्रमाच्छ्रावस्त्ययोध्ययोः।.. આ યાત્રા વિધાય વિધિના યયુર્જર્મળપત્તને તે 7. પછી શ્રાવસ્તીની અને અધ્યાની યથાવિધિ યાત્રા કરીને મેહનમુનિજી લખનમાં આવ્યા. 7. चिरं निवसनाच्छ्राद्धा-स्तत्रत्या अतिसंस्तुताः। संविमान्मोहनमुनी-न्यथाविधि ववन्दिरे // 8 // પૂર્વ ઘણું કાળસુધી ત્યાં રહેવાથી ત્યાંના શ્રાવકે મેહનજીથી સારા પરિચિત અને રાગી હતા, તેમણે સંવેગી થયેલા મોહનમુનિજીને આગમમાં કહેલી વિધિ પ્રમાણે વાંધા. 8. पूर्वसंकल्पितं वित्तं तैस्तत्रापि निवेदितम् / શ્રાદ્ધ વિનાયા તઘોર્નયામસુરસા 1 - આ ત્યાગ કરતી વખતે લખનૌમાં ખરચવા વાસ્તે કાઢી રાખેલું દ્રવ્ય ત્યાંના શ્રાવકને પણ મેહનમુનિજીએ જણાવ્યું, ત્યારે તેમણે જિનમંદિર વિગેરેમાં તે તરત ખરચ્યું. 9. इन्द्रप्रस्थप्रदेशेऽथ तथानाप्रान्त एव च / विहरन्तो जयपुर-राष्ट्रं ते समवाप्नुवन् // 10 // - પછી દિલ્લાના દેશમાં તથા આચાપ્રાંતમાં વિહાર કરતા મોહનમુનિજી અનુક્રમ ' જયપુરના રાજયમાં આવ્યા. 10. न दविष्ठे न नेदिष्ठे ग्रामादाराम एकदा। विदधुर्वसतिं संध्या-मासन्नां वीक्ष्य मोहनाः॥ 11 // - એક વખતે મોહનમુનિજી સંધ્યાનો સમય નજીક આવેલ જાણીને ગામથી બહુ દૂર પણ નહીં, તથા નજીક પણ નહીં, એવા એક બગીચામાં રહ્યા. 11 - P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust