________________ ( 392 ) मोहनचरिते षोडशः सर्गः। उत्तर- अथवा / यस्मिन्देशे यदा यच्च भोक्तव्यं तत्र तत्तदा। अस्त्यवश्यं भुज्यते नो काचिदत्र विचारणा // 2 // અથવા-જેને જે સ્થાનમાં જે વખતે જે ભોગવવાનું હોય છે તે તે વખતે ત્યાં તેને જરૂર જોગવવું પડે છે. એમાં કોઈ જાતને વિચાર કરવા જેવું જ નથી. ર. __ अथ पूर्णचन्द्र श्रोष्ठिजन्मानो जीवनलालादयः पायधुनीताम्बाकांटा-सविधसर्वजैनजनसुगमार्थमहार्थव्ययकारितातिविशालपञ्चशालमहेन्द्रमन्दिरानुकारिविद्यामन्दिरवास्तुसमये तत्र गन्तुं सहर्षं सहर्ष मुनिराजं श्रीमन्मोहनलालं नत्वा तच्चरणयुगलमभ्यर्थयामासुः। ત્યાર પછી પાણી ઉપર તાંબા કાંટાની પાસે જૈન લેકેની સવગડને માટે ઘણું દ્રવ્ય ખર્ચા કરાવેલા, અત્યંત વિશાળ પાંચ મજલાવાળા, ઈંદ્રભવન સરખા વિદ્યાલયનું વાસ્તુ કરવાને સમયે મુનિરાજ શ્રામોહનલાલજી મહારાજને શ્રી હર્ષમુનીજીએ સહિત તેડી લાવવા સારૂં તેમનાં ચરણયુગલમાં નમસ્કાર કરી પૂરણચંદ શેઠના પુત્ર જીવણલાલ વિગેરે પ્રાર્થના કરવા લાગ્યા. - अलंकृतश्च सविद्यैः स विद्यालयो मोहनलालादिमुनिप्रवरैः। निष्कासितश्च तस्मिन्समयेऽदृष्टश्रुतपूर्वो महाघटाटोपो वरघोटको जीवनलालादिभिः शासनोन्नतिमिच्छद्भिः / कृतश्चाष्टकर्मदल. नप्रवण आष्टाहिकोत्सवस्तैरेव कुबेरसहोदरैस्तत्र / ततः स्थित्वा तत्राष्टौ दिनानि तथैवाजग्मुर्मुनिराजाः पुनर्लालबागम् / / . (તેથી) શ્રીમોહનલાલજી વિગેરે વિદ્યાવાળા (સમ્યગૃજ્ઞાનવાળા) શ્રેષ્ઠ મુનિયા તે વિદ્યાલયને અલંકૃત કર્યું અર્થાત્ તેઓ ત્યાં પધાર્યા. તે વખતે શાસનની ઉન્નતિ ઈચ્છનાર જીવણલાલ વિગેરેએ કે દિવસે દીઠેલો પણ નહિ તેમ સાંભળેલી પણ નહિ એ વરઘેડો ઘણા ઠાઠમાઠથી કહાડ. કુબેરને સરખી સર્ચ વાળા તે જીવણલાલ શેઠે આઠ કમને નાશ કરનાર અઠાઈને ઉત્સવ કર્યા. " બાદ ત્યાં આઠ દિવસ રહીને મુનિરાજજી પાછા લાલબાગ પધાયા. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.