________________ પતિ ] મેહનચરિત્ર સર્ગ સોળમો.. (42) इति मत्वा तथा तैः प्रवेशोत्सवश्चक्रे यं कश्चिन्महाकविरेकेन महता काव्येन कदाचिदर्णयेत् / मया तु ग्रन्थवृद्धिभियात्यल्पधिया चायं न तथा कर्तुमारभ्यते। બાદ મહારાજશ્રી પધાર્યા એટલે ત્યાંનાં કેટીશ્વર શેઠિયાઓએ વિચાર્યું કે “મહારાજ શ્રીનું આ આગમન છેલ્લું છે અને આપણો (એમના નિમિત્તનો ) ઉત્સવને સમય પણ છેલે છે માટે વખાણની છેલી હદઉપર જનાર એટલે ઘણેજ સુંદર સામૈયાને ઉત્સવ કરે એમ ધારી તેઓએ સામૈયાને ઉત્સવ કર્યો તેને કોઈ મહાકવી કદાચિત્ મોટા કાવ્યથી વર્ણવી શકે, પરંતુ હું તો ગ્રંથ વધી જવાના ડરથી તથા મારી અલ્પબુદ્ધિ હોવાથી તેનું વર્ણન કરતો નથી. अयमन्तिमः प्रवेशः सूर्यपुरे (सुरते) महाराजस्य त्रिषट्युत्तरैकोनविंशतिशततमाब्दस्य फाल्गुनकृष्णसप्तम्यामभूत् / अथ श्रीमोहनमुनिमहोदयो नगीनदास-कस्तूरचन्द्रादेरत्याग्रहात्तत्कृतं गोपीपुरामध्यगतं नूतनमुपाश्रयं समं शिष्यगणेनाध्यासाञ्चके / स्थित्वा च तत्र कतिचिदिवसान् श्रीमोहनमुनिः મહારાજશ્રીને સુરતમાં આ છેવટને પ્રવેશ વિક્રમ સંવત (1963) ઓગણીસે ત્રેસઠના ફાગણ વદિ સાતમને દિવસે થે, ત્યાર પછી નગીનદાસ કસ્તુરચંદ વિગેરેના ઘણે આગ્રહથી તેમણે કરાવેલા તેમનાં ગોપીપુરાના મોહનલાલજીના નામથી પ્રસિદ્ધ નવા ઉપાશ્રયમાં મહારાજશ્રીએ શિષ્યસમુદાયે સહિત સંથારો કર્યો. ત્યાં કેટલાક દિવસ રહી શ્રી મેહનલાલજી મહારાજે પોતાના શિષ્યને ઉપદેશ કર્યો કે - નઝરાહહિત, સહિત તત્પક્ષપાતેના माहितं जनता मनुते, तं याऽन्धा नैव रागेण // 40 // જે જનસમૂહ રાગથી (એક ઉપરના પક્ષપાતથી) અંધ થયેલો નથી હોતો તે, ગચ્છના દુરાગ્રહથી રહિત અને સારામાં પક્ષપાતવાળા પુરુષોને પૂજય માને છે. 40. ., 'उपगीतिः' किलेयम् / लक्षणं तु " आर्याद्वितीयकेऽर्धे यद्गदितं लक्षणं तत्स्यात् / यद्युभयोरपि दलयोरुपगीतिं तां मुनिर्द्रते” इति / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust