________________ ( 414 ) मोहनचरिते षोडशः सर्गः / [उत्तर गच्छोऽयकं मदीयो, वर्द्धयितव्यः कथञ्चिदयमेव / इत्याग्रहवशतो यो, भिनत्ति संघं स नो साधुः॥४१॥ આ મારો ગચ્છ છે, એને ગમે તે રીતે પણ વધારેજ જોઈએ એવા આગ્રહથી જે સંઘમાં ભેદ પાડે છે તે સાધુ નહિં. 41. एतस्य च परिहाणे, ग्रहणे चैतस्य भाविनी पूजा / इति बुद्धया गच्छान्तर,-मङ्गीकुरुते स नो साधुः॥४२॥ આ ગચ્છને હું ત્યાગ કરું અને બીજા ગચ્છનો સ્વીકાર કરું તે મારે સત્કાર સારે થશે એમ ધારી જે બીજા ગચ્છમાં જાય છે તે સાધુ નહિં. ૪ર. परकीयगच्छकुत्सा,-करणेनात्मीयगच्छपरिपुष्टिः / श्राद्धाश्च येऽत्र तेषां, मय्यनुरक्तिर्भवेत्सदा स्थानी // 43 // इत्यान्तरकौटिल्या,-दभिभूतो निरयसेवको भवति / पूज्योऽपि दुर्जनानां, निन्द्यः सज्ञानगोष्ठीषु // 44 // * બીજાના ગચ્છની નિંદા કરવાથી મારા ગચ્છની પુષ્ટિ થશે અને આ ગચ્છના શ્રાવકોને પણ મારા ઉપર સ્થિર પ્રેમ થશે એવી અંતઃકરણની કુટિલતાવાળો નરકને સેવનાર થાય છે. અર્થાત નરકમાં જાય છે. અને જે કે દુજેને તેને પૂજે છે તો પણ સત્પરુષની જ્ઞાનગોષ્ઠીમાં તો તે નિંદાને पात्र थाय छे. 43-44. चेद्रव्यदेशकालै,-र्भावेन तथाविधेन मध्यस्थः / गच्छन्तरमप्यङ्गी,-कुर्वनो लिप्यते दोषैः // 45 // જે તેવા દ્રવ્ય, દેશ, કાલ અને ભાવનડે (તેવા દ્રવ્ય, દેશ, કલિ અને ભાવ પ્રાપ્ત થયા હોય કે, અન્ય ગચ્છની સમાચારી અંગીકાર કરવી પડે) અન્ય ગચ્છની સમાચારી અંગીકાર કરવી પડે પરંતુ જે મધ્યસ્થ રહે અર્થાત્ પક્ષપાત 3 नहीं तो तेने. सागत नथी. 45. 2 ‘पथ्या' नामकोऽयमार्याभेदः / तल्लक्षणं यथा-''त्रिष्वंशकेषु पादो दलयोरायेषु दृश्यते यस्ता पथ्येति नाम तस्याः प्रकीर्तित नागराजेन" इति / इतआरम्य " चेद्रव्य."इत्यादिपद्यपश्चकपयन्तामदन' वृत्तम्। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust