________________ ( 418) उत्तर मोहनचरिते षोडशः सर्गः यथा यथा गेहिजनैः समागमस्तथा तथा रागगणो विवर्धते // 59 // - જેમ જેમ હૃધા અને શય્યા વિગેરેમાં રુચિ થતી જાય છે તેમ તેમ ગૃહાદિક પદાર્થોમાં પૃહા વધતી જાય છે. અને જેમ જેમ ગૃહસ્થાશ્રમીઓનો સમાગમ થતો જાય છે તેમ તેમ રાગસમુદાય વધતો જાય છે. 59. . यथा यथा क्षुच्छयनादिका जितास्तथा तथा स्युर्विरताः सुखादिकाः। यथा यथा निस्पृहता सुखादिषु .. तथा तथा रागगणो निवर्त्तते // 60 // જેમ જેમ સુધા અને શયનાદિક (મેળવવાની ઈચ્છાને જીતતો જાય છે તેમ તેમ ગૃહાદક સુખોની પૃહા વિરામ પામે છે. અને જેમ જેમ સુખાદિકની સ્પૃહા વિરામ પામે તેમ તેમ રાગસમુદાય પણ નિવૃત્તિ પામે છે. 60. समाधिभावे विधिवन्निषेदुषां शीतोष्णशैथिल्यकुभावनादिकाः। विलीनतां यान्ति यथोष्णरश्मि- . सान्निध्यभाजां तिमिरप्ररो हाः॥ 61 // સૂર્યની પાસે રહેનારને ગાઢ અંધકાર જેમ નાશ પામે છે અર્થાત્ અંધકાર નડતું નથી, તે પ્રમાણે વિધિપૂર્વક સમાધિમાં સ્થિત થનારને ટાઢ, તડકે, શિથિલતા અને કુંભાવના વિગેરે નાશ પામે છે. અર્થાત સમાધિ કરનાર પુરુષ દ્વ4 અને દુર્વાસનાઓથી રહિત થઈ શાંત અને સમદશી થાય છે. 61. अत्यल्पमायुर्विभवं बलं च .. .. .. .. विद्यां मतिं शक्तिमहर्निशं यो / 1' उपजातिः' किलयं वंशस्थेन्द्रवंशाभ्याम् र यमुपजातिरिन्द्रवज्रोपेन्द्रवज्राभ्याम् / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust