________________ चरितम्.1 . भाडनयरित्र सf सेणी . यद्धो करोतु तदपि, यस्मै यद्रोचते प्रेम्णा / न देष्टु जनं भिन्न, निजरुच्या कर्म कुर्वन्तम् // 55 // અથવા જેને જે રુચે તે ખુશીથી કરે, પરંતુ પિતાની ઇચ્છા પ્રમાણે બીજી ક્રિયા કરનાર બીજા કોઈને ઉપર દ્વેષ કરશે નહીં. પપ. गुरवोऽपि नोपरोधा,-निजवृत्त्या वर्तितुं शिष्यान् / निगदन्तु किन्तु धर्म, शुद्धं श्रीवीतरागोक्तम् // 56 // ગુરુઓએ પણ પિતાની ઈચ્છા પ્રમાણે જે ગ૭ની સમાચારી કરવાની મરજી હોય તે પ્રમાણે કરતા) શિષ્યને પિતાની જ (ગુરુનીજ) સમાચારી પ્રમાણે વર્તવવા આગ્રહ કરવો નહીં, પરંતુ શ્રીવીતરાગ ભગવાને કહેલા શુદ્ધ ધર્મને જ 6५३२वी. 56. एवं कृते तु वत्साः, कियता कालेन यास्यति प्रान्तम् / भेदो यद्वा मैत्री, सर्वेषां सर्वगच्छेषु // 57 // - હે શિષ્યો. એ પ્રમાણે કરવાથી કેટલેક દિવસે ભેદને નાશ થશે અને સર્વ ગોમાં મિત્રતા થશે. 57. यावन्नैवं ताव-न्मैत्री मे सर्वजीवेषु / इति तत्त्वस्य न लाभो, मन्तव्यो जैनजातस्य // 58 // . જયાં સુધી એવું થયું નથી ત્યાં સુધી “સર્વ જેના ઉપર મિત્રભાવ રાખવો” એ તને લાભ કોઈ પણ જૈનને થવાનું નથી. 58. यथा यथा क्षुच्छयनादिके रुचिस्तथा तथा स्यात्स्पृहता गृहादिषु / 'उपगीति'-द्वयमिदमुपगीतलक्षणम् / 1 'पथ्या' वृत्तमिदम् / 3 ' उपगीतिः' खल्वियम् / वंशस्थ '-द्वयमिदम् / P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust