________________ ( 6 ) મૌનવરિતે પૌરઃ સર્જા [ત્તરજૈન મત રૂપી કલ્પવૃક્ષ એકજ છતાં જો કદાપિ ને તેમાં જુદા જુદા ફોટા હોય તો તે જૈનમત દૃઢ ( મજબૂત ) મૂળવાળા છે, તો પણ તેના મૂળ બીજાઓથી ઉખાડી નંખાશે અર્થાત્ જુદા જુદા ફાંટા થવાથી બીજાઓ તે જૈનમતરૂપી કલ્પવૃક્ષને ઉખાડી નાખશે. अपरं च शोच्यमेत,--द्यच्छीर्णं राजभवनं व। सुन्दरमपि परभेद्यं, स्यादस्पैरेव यत्नैश्च // 51 // આ એક બીજી વાત પણ શેક કરવા જેવી છે કે સુંદર હોય પણ જે રાજમંદિર જીર્ણ અને ઢીલું થયેલું હોય તે શત્રઓથી જલદી ભેદી શકાય છે. તેવી જ રીતે જૈન ધર્મ પણ ઘણા શ્રેષ્ઠ છે પરંતુ એવા ભેદને લીધે જીર્ણ થવાથી બીજાઓ તેને ભેદી શકશે. 51. भेदं चापरिहार्य,-मङ्गीकुर्मो वयं यदपि / विफलत्वमस्य वत्साः, सुशकं मन्यामहे तदपि // 52 // અમે પણ એમ માનીએ છે કે ભેદ મટી શકે એવો નથી તથાપિ છે શિષ્ય ! એ ભેદ મિથ્યા છે” એમ સમજવું સારી રીતે બની શકે તેવું છે. પર स्यादादे नयवादे, मध्यममाने च जीवस्य / केषामपि जैनानां न विगानं दृश्यते किन्तु // 53 // आचारे च कृतौ वा. भेदो यः सोऽस्ति सर्वथा तुच्छः। तस्मिन्कार्योपेक्षा, येन विरोधः प्रणश्येत // 54 // જીવ મધ્યમ પરિમાણવાળે છે, તેમાં તથા સ્યાદવાદ્રમાં અને નવી કોઈ જૈનને કેઈ પણ જાતને વિરોધ નથી, પણ આચારમાં અને કૃતિમાં જે છે તે તે બહુજ નજીવે છે માટે તેની ઉપેક્ષા કરવી ( હશે એમાં શું. એવા રે તો હોય એવી બુદ્ધિ રાખવી) તેથી વિરોધ શમી જશે. 53-54.. 1 “ચ્ચા વિચF) 4 કાલુમેક ઇન Gum Aaradha Trust P.P. Ac. Gunratnasuri M.S.