________________ चरितम्. ] મોહનચરિત્ર સગે સળ. (415 ) वार्थकदाग्रहपञ्जर-पाती नो जैनतत्त्वानाम् / ज्ञाता कथमपि भवति, मोषितसम्यक्त्वरत्नत्वात् / / 46 // સ્વાર્થને લીધે જે પેટે આગ્રહ કરે છે તેણે સમ્યકત્વરૂપી રન ગુમાવેલું હોવાથી તે જૈન શાસ્ત્રના તત્ત્વને કોઈ દિવસ પણ જાણતો નથી. 46. नानाविधो हि भेदो, यः सम्प्रति दृश्यते संधे। स हि साध्वाभासानां, स्वार्थकदाग्रहकृतो बोध्यः // 47 // કારણ કે, હાલ સંઘમાં જે જુદા જુદા પ્રકારનો ભેદ જોવામાં આવે છે તે સાધ્વાભાસના (ખારા સાધુ નહીં છતાં ખરા સાધુને જે ડાળ રાખનાર ) સાધુઓના સ્વાર્થથી તથા ખોટા આગ્રહથી થયેલે જાણવો. 47. अद्यापि केचनाभ्यां, संघ देहमिव तीर्थकर्तृणाम् / भिन्दाना अपि तृप्ति, नाश्नुवते हा कथं जैनाः // 48 // સ્વાર્થ અને પેટે આગ્રહ આ બે કારણોથી તીર્થકરોના શરીર સરખા સંઘને ભેદીને પણ કેટલાક જૈને હજુ સુધી પણ તૃતી કેમ પામ્યા નથી ? આ મોટા શેકની વાત છે. અર્થાત હવે તેમણે તૃપ્ત થવું જોઈએ. 48. श्रीवीतरागपुरुष,-प्रवर्तितेऽस्मिन्महासंघे / भेदः खरे विषाणा,-विव बोद्धव्यो विचारेण // 49 // શ્રીવીતરાગ પુરુષે પ્રવર્તાવેલા આ મોટા સંઘમાં વિચાર કરતાં ભિન્નતા ગધેડાના શીંગડા જેવી છે. અર્થાત જેમ ગધેડાને શીંગડું હોતું નથી તેમ તેમાં કઈ જાતને ભેદ નથી, બધે એકજ છે. 49. एकस्मिन्नपि जैने, मतेऽपि चेत्स्यादिसंवादः। .. दृढमूलस्तदवश्यं, मतकल्पश्चाल्यमूलः स्यात् // 50 // 1 इदमुपगीतिद्वयं प्रागुक्तलक्षणम् / .2 इयमुक्तलक्षणा पथ्या / 3 'उपगीति'-पञ्चकामदं प्राग्गीतलक्षणमेष P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust