Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada
View full book text
________________ ( 412 ). मोहनचरिते षोडशः सर्गः। उत्तरबिल्लीमोरातो नवसारीमलञ्चकार / तदिने तत्रत्यसंघेन बहूत्साहपुरस्सरं सामायकोत्सवपूजावात्सल्यादि कृतम् / એ પ્રમાણે અનેક રીતે શિષ્યને ઉપદેશ કરતા કરતા મુનિ શ્રેષ્ઠ શ્રીમેહનલાલજી મહારાજ બિલ્લામેરાથી નવસારી પધાર્યા. તે દિવસે ત્યાંના સંધે ઘણા ઉત્સાહથી સામૈયાને ઉત્સવ, પૂજા અને સ્વામિવાત્સલ્ય વિગેરે કર્યો. - इतश्च मुनिमहाशयशुभागमनश्रवणसमुद्भूतलोकोत्तरोत्साहैः सूर्यपुरवास्तव्यैः श्रावकैः सर्वजनसंवेदनाय पुरि 'अये श्राद्धा भव्या जगति जनतानन्दजननो महाराजः श्रीमान्मुनिजनगुणग्रामभवनम् / महामोहध्वंसी शशिरिव समो मोहनमुनिः श्व आगन्तैतस्यां पुरि भुवनपुंग्रामतरणिः॥ 39 // '. इति घोषणा कारिता। આ તરફ મુનિરાજજી પધારવાના છે એવું સાંભળી અલૈકિક ઉત્સાહવાળા સુરતના શ્રાવકોએ સર્વેને વિદિત થવાને માટે પોતાની નગરીમાં—“હે ભવ્ય શ્રાવકા! પૃથ્વીઉપર જનસમુદાયને આનંદ આપતા, મુનિમાં રહેનારા ગુણસમુદાયના ભવન સરખા, મોટા મેહને નાશ કરનાર, ચંદ્રની પેઠે સર્વને સમાન, (અર્થાત ચંદ્ર જેમ સર્વને સરખી શીતલતા આપે છે તેવી રીતે સર્વને પક્ષપાત વગર શાંતિ આપતા) આખી દુનિઆના પુરુષસમુદાયને બોધરૂપી પ્રકાશ આપની સૂર્ય, શ્રીમેહનલાલજી મહારાજ કાલે આ નગરીમાં પધારવાના છે.” 39. એવો સાદ પડાવ્યો. आयातेषु च मुनिराजेषु तदानीं तत्रत्यैः कोटीश्वरैः श्रेष्ठिभिरन्तिममिदं मुनिमोहनलालानामागमनमन्तिमश्चायमस्माकमु साहसमय इति वर्णनान्तिमसीमागामी सामयिकोत्सवः कर्तव्य 1 'शिखरिणी' वृत्तमिदम् / लक्षणं तु निरूपितमेव प्राक् / / Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450