________________ વરિત. ] મોહનચરિત્ર સર્ગ મેળો. ( રૂ૭ ) સોળ વર્ષની હતી અને રતિને ગર્વ ઉતારે એવું તે એનું રૂપ હતું અને આરોગ્ય પણ નિરંતર હતું, તેમ છતાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું માટે એને ધન્ય છે. 4. अथ मुनिकुलकुमुदकुमुदिनीपतिःश्रीमोहनर्षिरनुभवचक्षुषात्मीयपर्यवसानसमयसमागमनायात्यल्पविलम्बमवलोकमानोऽखिलैः श्रावकमहोदयैस्तत्रैव स्थातुं बहु प्रार्थ्यमानोऽपि समं दशभिहर्षादिभिः शिष्यर्मोहमयीतो माघकृष्णत्रयोदश्यां विजहार / બાદ મુનિજનોના સમુદાયરૂપી કુમુદોને ( પિયણને) પ્રફુલ્લ કરનાર ચંદ્રસરખા શ્રીમોહનલાલજી મહારાજે પોતાના પર્યવસાન (આયુષ્યની સમાપ્તિ - ને સમય નજીકમાં આવેલ છે એવું અનુભવરૂપીનેત્રથી જોઈને, (અર્થાત આયુષ્યસમાપ્તિને સમય થયો છે એમ જાણીને) મોટા ઉદયવાળા ત્યાંના સર્વ શ્રાવકોએ. ત્યાં રહેવાને માટે ઘણી પ્રાર્થના કરવા છતાં પણ હર્ષમુનિજી વિગેરે પિતાના દશ શિષ્યોની સાથે માધમાસના કૃષ્ણપક્ષની ત્રદશીને દિવસે મુંબઈથી વિહાર કર્યો. થત मुनीनां वीतरागाणां जनताऽज्ञानमोषिणाम् / / आसक्तिनों शरीरे चेत्कुतो ग्रामगृहादिषु // 5 // કારણ કે,–જનસમુદાયનું અજ્ઞાન નાશ કરનારા વીતરાગ મુનિને પિતાના શરીરમાં આસકિત નથી હોતી તે ગામ, અને ઘર વિગેરેમાં તો ક્યાંથી હોય? 5. वासनावशसंजाता नरा बध्नन्ति संसृतिम् / तस्मात्सा सततं हेया हेयोपादेयदर्शिना // 6 // વાસનાને વશ થયેલા પુરુષ સંસારમાં બધાય છે. માટે હે પાદેયને (રવીકાર કરવા ગ્ય અને ત્યજવા ગ્યને) જાણનારાઓએ તેને નિરંતર ત્યજવી જોઈએ. 6. . विहृतेषु मुनिराजेषु तद्विरहखिन्नचेतसो मुनिभिर्वार्यमाणा अपि सहस्रशः श्रावकमहोदया अनुजग्मुः / मुनिप्रवरश्रीमोहनमु P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust