________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ સોળમો. (42) मागतानां सधर्मणां वात्सल्यार्थं सहस्रपञ्चकं संघस्वाधीनमकरोत् / अहो उपदेशोऽहो उपदेशोऽहोदानमहो दानमिति ध्वनिनाद्यापि कदाचिन पूर्ण ब्रह्माण्डभाण्डं तथा कृतम्। તેજ વખતે લેખાજી જવણજી નામના શ્રાવકે રૂપચંદશેઠનું દાન જોઈ દાન કરવાનો ઉછાળો આવ્યું હોય તેમ કતારગામમાં ચિત્ર સુદિ પૂર્ણિમાને દિવસે યાત્રાને માટે આવનારા સાધર્મિભાઈઓના વાત્સલ્યને માટે પાંચ હજાર રૂપિઆ સઘને સેપ્યા. તે સમયે “શો ઉપદેશ! શો ઉપદેશ! શું દાન! શું દાન !" એવા એવા શબ્દોથી, લેકેએ, કઈ દિવસ પરિપૂર્ણ નહિં થયેલા બ્રહ્માંડને ભરી દીધું. ... मुनयोऽपि तत्र दिनदयं स्थित्वा यथाक्रमं विहृत्य / देणुवास्तव्यानां श्रावकानां मनोरथद्रुमं समसफलयत् / देणुनिवासाः श्रावका अपि मुनिप्रभाकरं वीक्ष्यातीव विकाशमापुरितिविषये तेषां प्रवरनगरसमनुकारिणं सामयिकसुष्ठूत्सवमेव प्रमापकत्वेन सहृदयाः स्तुवन्ति स्म / મુનિ શ્રીહનલાલજી મહારાજે બે દિવસ ત્યાં રહિ ક્રમ પ્રમાણે વિહાર કરી દેશુના રહીશોના મનોરથરૂપી વૃક્ષને સફળ કર્યા (અર્થાત દેણુ પધાર્યા). દેણના શ્રાવકો પણ મુનિ મહારાજરૂપી સૂર્યને જોઇને ઘણાજ પ્રસન્ન થયા. એ બાબતમાં તેઓએ મોટા શહેરની બરોબરી કરે એવો વરઘોડો કાઢયો હતો એજ એની ખાત્રી છે એવી રીતે ધાર્મિક વાસનાથી દ્રિવિત થયેલાં અંતઃકરણવાળા સજજને એમનાં વખાણ કરે છે. - ततस्तत्समयानुगतोपदेशो मुनिमहोदयोऽपि तथोपदिदेश येन तत्क्षणमेव श्रावकैः साधारणद्रव्ये चिरात् स्थितं देवद्रव्यं तत उद्धृत्य देवद्रव्यभाण्डागारे निक्षिप्तम् / तत् साधारणद्रव्यं च किंचित्किचिदत्वा तावत्कृतं स्वामिवात्सल्येन समम् / ત્યાર પછી મુનિમહારાજ શ્રીમોહનલાલજીએ પણ તે સૈમયને અનુસરતો એવો ઉપદેશ કર્યો કે જેથી શ્રાવકોએ તેજ વખતે દેવદ્રવ્ય જે સાધારણ ભંડારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust