________________ चारतम्. ] माडनयरित्र सर्ग सौणभा. (401) __ मुनयस्तु ततो विहृत्य वशायीं प्राप्ताः / तत्रापि मोहमयीतस्तत्प्रान्ततश्च भूरिशः श्रावकमहोदया मुनिराजान्वन्दितुमागताः। तस्मिन्नपि दिने पूजाशङ्गारस्वामिवात्सल्यादि कृत्यं बाढमेव कृतं तत्रत्यैः श्रावकैः। ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી વસઈ આવ્યા. ત્યાં પણ મુંબઈના તથા તેની આજુબાજુના શ્રાવકો મુનિરાજને વાંદવા આવવા લાગ્યા. તે દિવસે પણ ત્યાંના શ્રાવકોએ પૂજા, આંગી અને સ્વામિવાત્સલ્ય વિગેરે શુભ કર્મ ઘણી સારી રીતે કર્યા. ___माघकृष्णामायां ( फा. कृ. 30) मुनयस्ततो विहृत्यागासीमलञ्चक्रुः / तत्रापि मुनिमहाराजं वन्दितुं मोहमयीतः श्रावकाः श्राविकास्तत्प्रान्ततश्च बहुशः समाजग्मुः / तत्रस्थैर्मुम्बईवास्तव्यैश्च श्रावकैस्तस्मिन्दिने पूजासाधर्मिकसत्कारादि साधु कृतम् / ત્યાંથી વિહાર કરી માધે કૃષ્ણ પક્ષની અમાસને દિવસે અગાસી પધાર્યા. ત્યાં પણ મુનિરાજજીને વાંદવા મુંબઈથી તથા તેની આજુબાજુથી શ્રાવકો અને શ્રાવિકાઓ ઘણાં આવવા લાગ્યાં. ત્યાંના તથા મુંબઈના રહીસોએ તે: દિવસે પૂજા અને સાધર્મિક વાત્સલ્ય વિગેરે સારી રીતે કર્યું. ____ फाल्गुनशुक्लप्रतिपदि मुनिराजास्तत्रैव तस्थुः / तस्मिन्दिने पूजागृङ्गारसाधर्मिकसेवादिकार्य मोहमयीत आगतेनालङ्कारव्या पारिणा मरुजन्मना केनचित्प्रशंसनीयमक्रियत / ફાગણ સુદી પ્રતિપદાને દિવસ મહારાજશ્રી ત્યાંજ રહ્યા. તે દિવસે પૂજા, આંગી, સાધર્મિક વાત્સલ્ય વિગેરે મુંબઈથી આવેલા દાગીનાના વેપારી એક મારવાડીએ વખાણવા લાયક રીતે કર્યો. अथ ततो त्वरितमपि गन्तुमीहमानो मुनिः श्रीमोहनलालमहोदयस्तत्रत्यश्रावकानां श्रद्धापाशानुकृष्टइव विहर्तुं न शशाक। P.P.AC,Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust