________________ [ उत्तर ( 404 ) मोहनचरिते षोडशः सर्गः। ઘણી વખતથી હતું તેમાંથી કહાડીને દેવદ્રવ્યના ભંડારમાં નાખ્યું અને સાધારણ ભંડારના દ્રવ્યમાં. બધાએ થોડું થોડું આપી પહેલાં દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય મળી જેટલું હતું તેટલું સાધારણ દ્રવ્ય કર્યું. અને તેની સાથે સ્વામિ વાત્સલ્ય પણ કર્યું. - मुनिना श्रीमोहनलालेनापि समं शिष्यैः विहृतम् / मिलिताश्च यतस्ततो दर्शनमुद्दिश्य समायाताः शिष्यप्रशिष्या विदिततपोयशसो यशोमुनिप्रभृतयो महात्मानः। બાદ શ્રી મોહનલાલજી મુનિરાજજીએ પણ શિષ્યએ સહિત વિહાર કર્યો. મહારાજશ્રીનાં દર્શન કરવા સારૂં આમતેમથી આવેલા, તપશ્ચર્યાથી પ્રસિદ્ધ થયેલી કીર્તિવાળા, યમુનિજી વિગેરે મહાત્મા શિષ્ય અને શિષ્યના શિષ્ય પણ ભેગા થયા. ... उपलब्धं च परमपुण्यानां प्रायः सर्वेषामेव शिष्यतच्छिष्यप्रशिष्याणां दूरस्थानामपि महाप्रयासानां श्रीयशोमुनि-कान्तिमुनि प्रभृतीनां परमगुरोर्दर्शनमत्यानन्दकन्दकरं तदानीम् / कृतप्रय नानामपि केषाञ्चित्केशरमुनिप्रभृतीनां कर्मापराधत्वान्न प्राप्त परमगुरोः प्रान्तदर्शनम्। - મોટાં પુણ્યવાળા સર્વે શિષ્ય અને તેમના શિષ્યોના) શિષ્યો કે જે ઘણે દૂર હતા અને દર્શન કરવા જેમણે ) ઘણો પ્રયાસ કર્યો હતો તે શ્રીયમુનિ અને શ્રીકાંતિમુનિજી વિગેરેને તે વખતે પોતાના પરમ ગુરુ શ્રીહનલાલજી મહા રાજને અત્યંત આનંદ આપનાર દર્શન થયું. પરંતુ કમના અપરાધને લાલ કેશર મુનિજી વિગેરે કેટલાકને પ્રયાસ કરવા છતાં પણ પિતાના શ્રેષ્ઠ ગુ93 છેવટનું દર્શન થયું નહિં. - श्रीमोहनमुनिमन्त्रसिद्धोपदेशो बगवाडा-पारडी-ग्रामादा सुसरसभाषयोपदेशं दत्वा जीर्णानि देवमन्दिराणि नूतनान कारयामास / प्रत्येकमन्दिरसंस्कारे विंशतिः सहस्रं व्ययोऽभूादात जनश्रुतिः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust