________________ ( 402 ) मोहनचरिते पोडशः सर्गः। [उत्तरત્યાર પછી શ્રીમેહનલાલજી મહારાજની ત્યાંથી જલદી જવાની ઈચ્છા હતી, પણ ત્યાંના શ્રાવકેની શ્રદ્ધારૂપી દેરીથી બંધાયા હોય તેમ વિહાર કરી શક્યા નહિં. तदा तत्र सूर्यपुर (सुरत ) वास्तव्या मुनिराजानां भक्तेषु प्रथमे कर्पूरचन्द्रात्मजनगीनदास-लल्लूभाइतनुजरूपचन्द्रादयः केचन श्रावका वन्दनार्थमाव्रजन् / मुनिराजोऽपि कृतवन्दनांस्तान्धर्मलाभोत्तरं भक्तवत्सलतया सुखादिकुशलजातमपृच्छत् / समुपादिशच्च बहुविधं धर्ममार्गम् / - તે વખતે ત્યાં સુરતના રહીશ, મહારાજના ભકતોમાં મુખ્ય નગીનદાસ કપૂરચંદ, રૂપચંદ લલ્લુભાઈ વિગેરે કેટલાક શ્રાવકે મહારાજશ્રીને વાંદવા આવવા લાગ્યા. વંદન કર્યા પછી તેઓને ભક્તવત્સલ હોવાથી મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજ પણ ધર્મલાભ કહ્યા પછી “સુખી છે ?' એમ પૂછીને સમગ્ર કુશળ વૃત્તાંત પૂછવા લાગ્યા. અને તેમને ઘણું પ્રકારે ધર્મમાર્ગને ઉપદેશ કરવા લાગ્યા. ___तदानीमेव च लल्लूभाइष्ठिपुत्रो रूपचन्द्र श्रेष्ठी कर्तारग्राममन्दिरवर्षग्रन्थिदिवसे स्वामिवात्सल्यपूजाप्रभावनार्थमेकविशतिसहस्रमितं द्रविणं दत्वा संघाधीनमकरोत् / अद्यापि यदीयायेन वर्षग्रन्थिदिवसे प्रतिवर्ष स्वामिवात्सल्यपूजाप्रभावनादि भवति भविष्यति चायस्य नियतत्वादहुकालम्। અને તેજ વખતે લલુભાઈના પુત્ર રૂપચંદ શેઠે કતારગામના દેરાસરની વર્ષગાંઠને દિવસે સ્વામિવાત્સલ્ય, પૂજા અને પ્રભાવનાને માટે એકવીસ હજ* રૂઆિ આપી સંઘને સ્વાધીન કર્યા. તેની આવકમાંથી હાલમાં પણ ના વર્ષગાંઠને દિવસે દરેક વર્ષે રવામિવાત્સલ્ય, પૂજા અને પ્રભાવના થાય છે. અને આવક નિયમિત રીતે ચાલુ હોવાથી ઘણા કાળ સુધી થશે. ' तदैव च लेखाजीजवणजीतिप्रसिद्धः कश्चिच्छ्रावकावर पूर्वदानसमुत्साहित इव कर्नारग्रामे चैत्रशुल्कपौर्णिमायां यात्राथ Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.