________________ , (322 ) मोहनचरिते षोडशः सर्गः। [ 3 - અથવા-તત્વવેત્તા મુનિ, શાસનની ઉન્નતિને માટે જે પ્રયાસ કરે છે તે પ્રયાસ પિતાના રક્ષણ માટે કરતા નથી. અર્થાત્ પિતાના રક્ષણ માટે કરે તે કરતાં શાસનની ઉન્નતી માટે વધારે પ્રયાસ કરે છે. 3. स्त्थिवा च तत्र कतिचिदिनानि शरीरं सुस्थमिवानुभवन्पुनालवागमाससाद / अनुदिनसानुनयस्वशासनोपदेशनश्रवणमननजनितातिपुनीतसम्भावनातीततत्त्वविदनुग्रहगृहीतविषविषयवैराग्यां माणिक्यचन्द्रात्मजतिलकचन्द्राङ्गजां सप्रत्याख्यानचतुर्थवतदानतोऽसारातिप्रसरसंसारसरित्स्वामिन उधार च / ત્યાં થોડા દિવસ રહીને શરીર ઠીક હોય એમ જણાયાથી ફરી પાછા લાલબાગમાં પધાર્યા. દરરોજ પ્રીતિપૂર્વક પિતાના શાસનનું શ્રવણ મનન કરવાથી ઉપજેલા, અત્યંત પવિત્ર, સંભાવના પણ ન કરી શકાય (એટલે આટલા મોટા તત્વવેત્તા હશે એમ ધારી પણ ન શકાય) તેવા તત્વવેત્તા મોહનલાલજીના અનુગ્રહથી પ્રાપ્ત થયેલા, જેને વિષય તો વિષ સરખા છે એવા, વૈરાગ્યથી યુક્ત થયેલી માણેકચંદના પુત્ર તલકચંદની કન્યાને પચખાણ કરાવી બ્રહ્મચર્યવ્રત આપી અસાર અને અત્યંત ફેલા પામેલા સંસાર સમુદ્રથી તેને ઉદ્ધાર કર્યો. ___ तत्समयेऽतिप्रसन्नया हीनाम्न्या तयाष्टाहिकोत्सवस्वामिवात्सल्यप्रभावनातिरम्यज्ञानस्थापनादिशुभकृत्यं कारयाञ्चक्रे / अहा धन्यतमैषानुस्मरणीयचरितान्यवनिताभिः। તે વખતે અત્યંત પ્રસન્ન થયેલી તે હીરીબાઈએ અઠાઈને ઉત્સવ, સ્વામિવાત્સલ્ય, પ્રભાવના અને જ્ઞાનરથાપન વિગેરે શુભ કર્મો કરાવ્યાં. અહો !! બીજી સ્ત્રીઓએ સંભારવા ગ્ય આચરણવાળી એ હીરીબાઈને ધન્ય છે. ચતર धनं लक्षमितं यस्या वयः षोडशवार्षिकम् / रूपं रतिमदध्वसि स्वास्थ्यं चापि निरन्तरम् // 4 // કારણ કે-એક લક્ષ આ પરિમિત તે એની પાસે દ્રવ્ય હતું, અવસ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust