________________ 1 * * વાત.] હિનચરિત્ર સર્ગ તેર. ( રૂ૦૭). कार्ये चैवं विधे जाते भूरिशो मुनिवन्दितः। नवाभिः सहितः शिष्यैविजहार शुभेक्षणे // 17 // એવાં એવાં ઘણાં શુભ કાર્યો થઈ રહ્યા પછી ઘણા મુનિએ વંદન કરેલા શ્રી મેહનલાલજી મહારાજે નવ શિષ્યોએ સહિત એટલે પિતાના નવ શિષ્યને સાથે લઈને શુભ મુહૂર્તમાં વિહાર કર્યો. 17. માષ્યવૃત્તિવારિત્યાક્રામદ્રામં મુનશ્વરી - विहरन्बोधयामास ग्रामीणानपि भूरिशः // 18 // પોતે મધ્યરથ વૃત્તિવાળા (એટલે ગરીબ અને શ્રીમાન બનેના ઉપર પક્ષપાતરહિત સમાન દૃષ્ટિવાળા) હોવાથી આ ગામથી પેલે ગામ એમ વિહાર કરીને ગામડાના પણ ઘણાઓને ( ઘણા લેકોને) બોધ આપે. 18. चाणसे चैव गाभोरे बलोले मुनिपुङ्गवः / बहूनुरोधयामास कार्यं यदास्य हीदृशम् // 19 // ચાણસમાં, ગાભોર અને બલોલમાં મુનિમાં શ્રેષ્ઠ શ્રી મેહનલાલજી મહારાજે ઘણાઓને બોધ આપે. અથવા મહારાજશ્રીનું કામ જ એવું છે. એટલે મૂઢ શ્રેતાઓ પણ બંધ પામે એવો ઉપદેશ આપે એજ એમનું કામ છે. 19. राजपत्तनवास्तव्या विहरन्तं मुनिव्रजम् / गत्वा बहुविधं चक्रुर्विनयं सनयं शुभम् // 20 // મુનીઓને સમુદાય વિહાર કરતો હતો તેની પાસે અમદાવાદના રહીશ શ્રાવકોએ જઈને નીતીપૂર્વક ઘણો વિનય કર્યો અર્થાત્ ઘણા વિનયથી પ્રાર્થના કરી. 20. गम्यतां श्रीमहाराज भव्याम्भोजनभोमणे। कतिभिर्दिवसैश्चास्माञ्जानीद्युत्कण्ठितान्स्वके // 21 // ... “ભવ્યજનરૂપી. કમળોને પ્રફુલ્લિત કરવામાં સુર્યરૂપ હે મહારાજ ! અમે ઘણા દિવસોથી આપને વિષે ઉત્કંઠા (એમ) વાળા છીએ એમ જાણે. અને અમારે ત્યાં આપે થોડા દિવસોમાં પધારવું જોઇએ. 21. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust