________________ चरितम्. ] મેહનચરિત્ર સ દો. (349) એ પ્રમાણે સાંભળીને દેશાંતરમાં રહેનારા શ્રાવકો પણ મુંબઈમાં આવવા લાગ્યા; અને તેથી મુંબઈ શ્રાવકમયજ હોય એમ ભાસવા લાગ્યું. 75. श्राद्धवृन्दं समायातं कदम्बककदम्बकम् / देशान्तरान्मुमुदिरे श्राद्धा मुम्बानिवासिनः / / 76 // દેશાન્તરોમાંથી શ્રાવકોનાં ટોળે ટોળાં આવવા લાગ્યાં. તેમને જોઈને) . भुम।न। २२वासी श्राव। हर्ष पासवा साया. 76. यथासमयमारब्धो माधवोद्याननामनि / यथाचारं यथातन्त्रं श्रावकैः स क्रियागणः॥७७॥ શ્રાવકોએ ઠરાવેલે બરાબર સમયે પોતાના આસ્રાય અને આચાર પ્રમાણે માધવબાગમાં તે ક્રિયાઓ કરવાનો પ્રારંભ કર્યો. 77. आयातानां श्रावकाणां तथा नगरवासिनाम् / वादित्राणां तथा तीर्थरचनानां बहुत्वतः॥ 78 // उत्सवोऽयं लालबागे महत्यपि च नो मौ / ततोऽभवन्महोद्याने माधवीये महोत्तमे // 79 // આવેલા શ્રાવકે તથા મુંબઈ નગરના રહેવાસી શ્રાવકો, તીર્થની રચના અને વાજાંવાળાઓને સમુદાય ઘણું વધારે હોવાથી લાલબાગ મેટ હતો પણ તેમાં સમાવેશ ન થવાથી આ ઉત્સવ વિશાળ અને ઘણા ઉત્તમ માધવબાગમાં કરવામાં साव्यो. 78-78. ... ज्येष्ठकृष्णत्रयोदश्यां घटस्थापनके दिने। - कृतं श्रीस्वामिवात्सल्यं देवकर्णसमष्टितः॥ 80 // જેઠ માસના કૃષ્ણપક્ષની ત્રદશિયે (તેરસે) ઘટસ્થાપનને દિવસે દેવउनी भंडणी (उपनाये ) स्वाभिवात्सल्य यु. 80. देवकर्णः कलौ कर्ण इति वाग् नातिशायिनी। . अग्रेसरोऽयं सर्वेषु यतः कर्मसु दृश्यते // 81 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust