________________ મિહનચરિત્ર સર્ગ પંદરમે. ( રૂ૮૩) कैश्चिञ्चतुर्भिरामोदपूर्वकं धीधनैर्नरैः / धर्म आराधितो यत्तदधीना सर्वसम्पदः // 90 // બુદ્ધિવાળા કોઈક ચાર જણાઓએ ઘણી હર્ષથી જેને આધીન સર્વ સંપત્તિ છે એવા ધર્મની આરાધના કરી. 90. प्राप्ते चैतादृशे योगे कैश्चिन्नोपार्जितं शुभम् / / दूरभव्या अभव्या वा श्रूयन्ते चाथवागमे // 91 // આવો સમય મળવા છતાં પણ કેટલાક શુભ કર્મ (તપસ્યા વિગેરે) ન કર્યા. કારણ કે, શાસ્ત્રમાં પણ દૂર ભવવાળા અને અભવિ જીવો સાંભળવામાં આવે છે. 91. मुनीनां वीतरागणां कल्मषध्वंसकारिणाम् / संसर्गाद्यो न बुध्येत हतभाग्यः स उच्यते // 92 // પાપને નાશ કરનારા, વીતરાગ મુનિના સમાગમમાં રહેવા છતાં પણ જેને બાધ ન થાય તેને નિભાગી સમજો. 92. सहित्वा शतशो दुःखं मुनयोऽमी धृतव्रताः / अपकाराय जन्तूनां न भवन्ति कदाचन // 93 // एतानपि च ये श्राद्धा निन्दामारोप्य कल्पिताम् / हसन्ति तेषां नो मन्ये संसारः पर्यवस्यति // 94 // વ્રતને ધારણ કરનારા આ મુની હજારે દુઃખોને સહન કરીને પણ કોઈ પ્રાણને અપકાર (બગડ) કોઈ વખત કરતા નથી. એવા મુનિયોની પણ જે શ્રાવકો બેટી ખોટી નિદા કરે છે અને મશ્કરી કરે છે તેઓને સંસારને ફરો મટતો નથી એમ હું ધારું છું. 93-94. - अपमानं न कस्यापि कर्त्तव्यं कुहचिजनाः / अपमानं यतो मृत्योरधिकं दुःखकारणम् // 95 // હે જ ને ! ક્યારેય કોઈ પણ માણસનું અપમાન કરવું નહિં. કારણ કે, અપમાનથી મરણના કરતાં પણ વધારે દુઃખ થાય છે. 95. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust