________________ વરિત ] મહનચરિત્ર સર્ગ પંદરમો. ( રૂ૮૨) કેટલાંક શુભ કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રથમ કંઈક વિશ્વ આવે છે પરંતુ આ તપમાં બેઠેલાઓને તે વિધ્ર પણ ધર્મના પ્રભાવથી ન આવ્યું અને સર્વે દિવસે નિર્વિન્ન વિતાવી દીધા. 79. समाप्तेऽस्मिन्नते धन्याः कर्मठाः श्रीतपस्विनः / अलंकृता मालिकाभिर्जयस्रग्भिः शिवश्रियः॥ 8 // છે. આ ઉપધાનનું વ્રત સમાપ્ત થયા પછી ધન્ય (ભાગ્યવાન ) પરવીઓને મેક્ષરૂપી લક્ષ્મીની વિજ્યમાળાસરબી માળાઓ વડે શણગારવામાં આવ્યા. અર્થાત તેમને માળા પહેરાવીઓ. 80. अस्यापि कर्मणः श्रीमद्धर्ष एव मुनीशिता। आसीत्प्रयोजको यद्वा गणस्यैष प्रवर्तकः // 81 // આ ઉપધાનની ક્રિયાની પ્રેરણા કરનાર તથા એ ક્રિયાના અધિષ્ઠાતા શ્રી હર્ષમુનીજીજ હતા. (કવિ કહે છે કે, ) અથવા ગણના એટલે સર્વ સમુદાયના પણ પ્રવર્તક તથા અધિષ્ઠાતા એજ મુનિજી હતા (તો પછી એ ક્રિયાઓના પ્રવર્તક હોય તેમાં શી નવાઈ ?) 81. काले काले मुनेरस्योपदेशादुत्सवादिकम् / बभूव सुखतो येन गच्छन्ति शुभवासराः // 82 // આ મુનિજીના ઉપદેશથી વખતો વખત ઉત્સવ વિગેરે થતા હતા અને તેને લીધે દિવસે સુખમાં જતા હતા. 82. गन्तुकामस्य वृद्धस्य श्रीमोहनमहामुनेः। સમાગતા વતર્માની નમનતિવધવા . ૦રૂ | વૃદ્ધ મહામુનિ શ્રીમોહનલાલજી મહારાજને વિહાર કરવા જવાની ઈચ્છા હતી પરંતુ જવામાં પ્રતિબંધ કરનાર ચાતુર્માસું આવ્યું. 83. સારામાં વતર્મારણાં વર્ષઃ સવઢા પ્રજ્ઞા फलीभूते मनोभीष्टे हर्षः कस्य न जायते / / 84 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust