________________ [ उत्तर . ( 386 ) मोहनचरिते पञ्चदशः सर्गः / ___ पञ्चम्यां भाद्रशुक्लस्य संघजातस्य पारणा। कारिता वणिजाऽनेन भाइचन्द्रेण धीमता // 107 // બુદ્ધિમાનું આ ભાઈચંદ શેઠે ભાદરવા સુદિ પાંચમને દિવસ બધા સંધને पा२९॥ २॥वी (अर्थात् सर्वने माया.) 107. मुनिराजोपदेशेन लालबागे पुरातने / विशालामायतामेष धर्मशालामकारयत् // 108 // અને મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી એ ભાઈચંદ શેઠ જુના લાલબાગમાં ઘણી વિશાળ મોટી ધર્મશાળા બંધાવી. 108. चतुस्त्रिंशत्सहस्रेण धनेनैषा मनोहरा / निष्पन्ना यत्र तिष्ठन्ति यात्रिकाश्च सहस्रशः // 109 // તેમાં ખર્ચના આ ત્રીસ હજાર લાગ્યા. અને એ ધર્મશાળા ઘણીજ મનહર થઈ અને તેમાં હજારો યાત્રિ ઉતરે છે. 109. सम्पन्नेऽस्मिन्गृहे संघकार्यं भवति सर्वतः। तेन संघो ददात्यस्मै धन्यवादमनल्पशः // 110 // આ ધર્મશાળા થવાથી સંધનું તમામ કાર્ય એમાં થાય છે તેથી એને સંઘ घो। (हरे) पन्यवाद सापे छ. 110. वस्तुतो धन्यवादस्य पात्रमेवायकं खलु। अर्द्धभागः श्रियो येन व्ययितो धर्मकर्मणि // 111 // (કવિ કહે છે કે,ીવાસ્તવિક રીતે ધન્યવાદને પાત્ર એ હતો પણ એ કારણ કે, પિતાની સમૃદ્ધિમાંથી અર્ધો ભાગ એણે ધર્મકાર્યમાં વાપર્યો હતો. 1 ईदृश्यस्य मतिर्जाता मुनिराजोपदेशतः। संसर्गमहिमा कश्चिदस्ति सर्वमहत्तरः॥ 112 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust